________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષભેશ્વરની દષ્ટિ એકટ અપલક મયણા પર મંડાણી... અધિષ્ઠાયિકા દેવી ચકેશ્વરીના કોમળ હાથ મયણાના મસ્તક પર ફરતા રહ્યા.
પ્રભો! પરમ કૃપા આપની!' માતા! પરમ દયા આપની!' હું આપની.. આપ મારાં! મારા સર્વસ્વ! પ્રભો! આપ જ મારા પતિ, મારા દેવ, મારા સ્વામી! અજર-અમર અને અનંત!
મયણા અને લલિતાએ પ્રભુને અભિષેક કર્યો. સુગંધિત પુષ્પો ચઢાવ્યાં. સ્તુતિ કરી, સ્તવના કરી.
- સ્તવના ક્યારે લેશો પાસ ભગવંત! ક્યારે લેશો પાસ? વીત્યા જનમ અનંત, તોય ન છોડી આશ............ ભગવંત બહુ ભૂલ્યા-ભટક્યા ને ખોવાયા,
- અજ્ઞાનના ભવવનમાં, પાપ અને પુણ્યનાં કર્મો
વળગ્યાં આ જીવનમાં. પાસે લઈ પેટાવો દિલમાં, જ્ઞાન તણો અજવાસ......... ભગવંત પાપ થકી જે આવે કષ્ટો
દો સહવાની શક્તિ બધા મેલ ધોઈ શકું હું
એવી પ્રેરો ભક્તિ. સર્વત્ર જગતમાં રહો આપ સહવાસ...
..... ભગવંત) ઇચ્છાઓ ને મમતાઓના
ઘણા બોજાઓ ભીંસે માત્ર આપની કૃપાદૃષ્ટિમાં
કંઈક ઉગારો દીસે. તૂટી પડીએ તો પણ ટેકો દેજો ખાસ... .... ભગવંત) જીવન અમારું બન્યું અકારું
મરણ બનશે કેવું?
૬૦
મયણાં
For Private And Personal Use Only