________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'नमो जिणाणं जिअभयाणं' મંત્રનો જાપ કરતા રહેશો. તમે પણ તો ભયવિજેતા બનશો!
હૃદયકમલમાં કમલની કર્ણિકામાં-મધ્યભાગમાં અરિહંત પદનું આ રીતે શ્વેતવર્ણમાં ધ્યાન કરવાનું છે. આજની રાત “અરિહંત'ના ધ્યાનમાં વ્યતીત થાઓ!
ગુરુદેવે અરિહંતપદનું વર્ણન પૂર્ણ કર્યું. અમે હર્ષિત મનથી ને મુખથી વંદન કરી ઘર તરફ ચાલ્યાં.
માણા
૧૬૭
For Private And Personal Use Only