________________
અન્યને જે બાધક ન બને તે જ સાધક
સમર્પણભાવના પાયામાં સ્વચ્છેદવૃતિનું બલિદાન
સાધના ન કરે તે સાધક. સાવધાન રહે તે સાધક.
સમાધિ રાખે તે સાધક, આ બધી સાધકની ઓળખાણની સાથે એક અન્ય ઓળખાણ પણ આપણે સતત આંખ સામે રાખવાની જરૂર છે અને આ રહી એ ઓળખાણ. “અન્યને જે બાધકનબને એ જ સાધક.' ન કોઈના ય સુખમાં બાધક બનીએ આપણે કે ન કોઈના ય / . હિતમાં બાધક બનીએ આપણે. ન કોઈની ય આરાધનામાં વિક્ષેપક બનીએ આપણે કે ન કોઈની ય સમાધિમાં પ્રતિબંધક બનીએ આપણે. ભૂલશો નહીં. સમૂહની વચ્ચે રહીએ
છીએ આપણે , આ બાધક આપણે કોઈને ય નથી જ. બનવાનું !
સમર્પણભાવ એ જ સાધનાના રાજમહેલનું સિંહાસન છે એ બાબતમાં આટલાં વરસોના સંયમના પર્યાય પછી અને શાસ્ત્રગ્રંથોના વાંચન પછી આપણાં મનમાં કોઈ જ શંકા ન રહેવી જોઈએ એ વાત જેમ આપણે આંખ સામે તો રાખવાની છે તેમ આ વાત પણ આપણે આંખ સામે રાખવાની છે કે અંગત સુખોનું, સગવડોનું અને સ્વચ્છેદવૃનું બલિદાન સમર્પણ ભાવના સિંહાસનના પાયામાં હશે તો જ એ સિંહાસનટકવાનું છે. જવાબ આપો. સમર્પણભાવ તો ગમે જ છે. સુખોનું