________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૪૮ મિનિટના સામાયિકમાં અને ૨૪ કલાકના પૌષધમાં વચનનું મૌન પાળી તમે વધુમાં વધુ ૨૪ તીર્થકરોનું ધ્યાન કરી શકો. આપણે ત્યાં કાયોત્સર્ગધ્યાન કરવામાં આવે છે ને? “લોગસ્સસૂત્ર' એટલે ૨૪ તીર્થકરોની જ સ્તવના છે.. વધુ ને વધુ આ ધ્યાન (ઊભાં ઊભાં કે બેઠાં બેઠાં) કરી શકો. આ ધ્યાનથી મન સ્થિરતા પામે છે અને આત્મા પ્રસન્નતા અનુભવે છે. મૌન અને એકાંતની વિશેષ વાતો હવે પછી લખીશ
તા. ૩૦-૪-૯૮
દયુનિક્સને
For Private And Personal Use Only