SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મેચિંગ’ ખરું ? પેન્ટ સાથે ટોપી છે નવી જ જામતી, ચા સાથે રોટલી જો નથી જ ભાવતી, એક કરોડના ફ્લૅટમાં ભાંગલી-તૂટલી ખુરશી જો નથી જ ચાલતી, કેસરના ચાંદલા પર કોલસાની ભૂકી જો નથી જ શોભતી, વરરાજાની સવારી ગધેડા પર જો નથી જજામતી. તો પ્રભુપૂજા સાથે ટી.વી. પણ ક્યાં જામે છે ? તપશ્ચર્યા સાથે હૉટલ પણ ક્યાં શોભે છે? સ્તવન સાથે ગાળ પણ ક્યાં ‘મેચ' થાય છે ? વ્યાખ્યાન શ્રવણ સાથે પરનિંદાશ્રવણ પણ ક્યાં શોભે છે ? જવાબ આપો. અધ્યાત્મજગતના આ ‘મેચિંગ'ને અનુરૂપ જીવનની શૈલીખરી? ૧૪
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy