________________ અનુક્રમ તિરીકેની ભૂમિકામાં પણ તેઓમાં રહેલી સર્વોત્કૃષ્ટનિષ્કષાયતાના દર્શન થાય છે. પ્રાંત આપણે પણ તેમનું આલંબન લઈને તેમણે ફરમાવેલ દુર્લભ મનુષ્યભવને સાર્થક કરવા જીવનમાં સ્વાભાવિક નિષ્કષાયતાને આત્મસાતુ કરવા સતત પ્રયત્ન કરીએ એ જ અભિલાષા. Anger destroys Love, Ego destroys Modesty; Deceit destroys Friendship, Greed destroys Everything. Hyun પ્રતિભાવનો પ્રતિસાદ ‘ક્રોધવિજય’ દ્વારા અત્રે રજુ થયેલા સુંદર ભાવો અંગે આપના પ્રતિભાવો નીચે આપેલ Email IDs ઉપર અથવા સેતુભાઈના સરનામે પણ આપ મોકલી શકો છો. Readers may forward their responses/reviews to following Email IDs or at postal address of Setubhai. 1. labdhivikram@gmail.com 2. profmaharaj@yahoo.co.in 3. setu_bridge@hotmail.com 4. shahnishith@yahoo.com શ્રી વિક્રમ તીર્થ - સંસ્કૃતિ ભવન, શાંતિનગર સોસાયટી મધ્યે શ્રી સમાધિ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે 1. ક્રોધની હાર 2. ક્રોધ એ સાધન 3. ગૌતમ બુદ્ધ 4. યુધિષ્ઠિર 5. કષાય જીતવા (TIPs)ટિપ્સ 9. કષાયજય તે જ નફો 7. ઇહલોકમાં કષાયથી નુકશાન 8. ક્ષમા એ સ્વભાવ 9. જૈનદર્શનમાં કષાયોથી મુક્તિ 10. સ્તનપાનથી મૃત્યુ 11. પારલૌકિક નુકસાન 12. થર સ્વર્ગ 13. સ્વદોષ દર્શન અને પરદુઃખ દર્શન 26 14. ગૌતમસ્વામીનોવિનય કષાયવિજયનું ઔષધ 15. ક્રોધના પોષક 19. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ 17. ક્ષમાના પ્રકારો 18. પરદુઃખમાં સુખી 19, ચાર પ્રકારના મનુષ્યો 20. મહાકવિ ભારવિ 21. પ. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. 22. ડૉ. રાધાકૃષ્ણનું 23. જગવિખ્યાત શિલ્પજ્ઞ 24. સ્યાદ્વાદ 25. પંચ પરમેષ્ઠિ 29. પ્રતિભાવનો પ્રતિસાદ કોધવજય હાથનોંધા : લેખક : શ્રી લબ્ધિ-વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય રાજયશસૂરીશ્વરજી મ. સા. સૌજન્ય સ્વ.પવિત્રાબેન ચંદુલાલ શાહ રાંદેરવાળા પરિવાર હ. રશ્મિબેન કિરીટકુમાર શાહ, સુરત વિમળાબેન ધુલચંદભાઈ શાહ-બલોલ બે બોલ સુંદર એવા દહાણુરોડ સંધમાં પૂજ્યશ્રી પધાર્યા હતા અને શ્રી સીમંધર સ્વામીની નિશ્રામાં શ્રોતાઓથી ભરચક હોલમાં પૂજ્યશ્રીએ પ્રવચન આપ્યું તે વખતે તેમના મુખ પર શ્રી સીમંધર સ્વામી પ્રભુ આવી વસ્યા હોય તેવો ભાસ થતો હતો. મનુષ્ય જીવનની દુિર્લભતા પર પ્રવચન થયું. તે સિવાયના પૂજ્યશ્રીના ક્રોધ ઉપરના પ્રવચનોમાંથી કિંચિત્ અંશોને અત્રે લેવામાં આવ્યાં છે. પંડિત મહેન્દ્રભાઈમુંબઈ)એ પ્રફ સંશોધન કરી આપેલ છે. અનાદિકાળથી આ જીવ કષાયોની સંજ્ઞામાં જ રમી રહ્યો છે. તેને રાગ-દ્વેષ સાથે સંતાકુકડી રમવામાં મજા આવે છે. આત્માનો જ્ઞાનગુણ છે એ તો જાણે વિસરી જ ગયો છે. કોઈકે આપણા ઉપર ગુસ્સો કર્યો પછી આપણે એક કલાક વ્યાખ્યાન સાંભળ્યું. હવે જો આપણને પૂછવામાં આવે કે એક કલાક સાંભળેલું તે વ્યાખ્યાન યાદ રહ્યું છે ? તો આપણો જવાબ નવ્વાણુ ટકા ‘ના’માં જ આવે. પરંતુ વ્યાખ્યાન પહેલા આપણા પર થયેલો ગુસ્સો આપણને બરાબર યાદ રહે છે. આત્માનો. મૂિળભૂત ગુણ જ્ઞાનગુણ હોવાછતાં પણ કષાયસંસાના કારણે તે જ્ઞાનગુણ પ્રગટ થતો નથી. - આ હકીકત આપણે માનીએ કે ન માનીએ પણ 10% સાચી છે અને આપણા બધા ઉપર લાગુ પડે તેવી છે. આથી કષાયસંજ્ઞામાંથી આપણા આત્માને જ્ઞાનસંજ્ઞામાં લઈને સ્થિર રાખવો. તેને માટે એક ચિંતનાત્મક રજુઆત રૂપે પ્રકાશિત આ પુસ્તક આપણા બધાને ચોક્કસ ફાયદાકારી થશે. આવેગ અને આવેશમાં આવતા ક્રોધને અટકાવવા માટે આ એક સુંદર ચિંતનપૂર્ણ પ્રયાસ છે. - રાજેન્દ્રભાઈ દલાલ, સિકંદરાબાદ સેતુભાઈ એસ. શાહ શ્રી લબ્ધિ વિક્રમ cle.એલ.વી.એ.મેની સૂરીશ્વરજી -ટેરીયન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્કૃતિ કેન્દ્ર 11, ઑપેરા સોસા. નં.૧, T7-એ, શાંતિનગર, પાલડી, અમઘવાદ વિક્રમ સૂરીશ્વરજી માર્ગ, 94265 12345 (M) આશ્રમ રોડ, અમદાવાદ પીન-૩૮૦૦૧૩ (ગુજ.) પ્રાપ્તિસ્થાન શ્રી જે. કે. સંઘવી - મુંબઈ 098696 77965 (M) નિશીથભાઈ એસ. શાહ - અમદાવાદ 094265 00000 (M) પ્રથમ આવૃત્તિ: નકલ 3000 CP :Rs. 2.50 Bood/ 02-2008 - D andubi-09824024143 (