________________
જીવવિચાર પ્રકરણ
જુમ્ભક (૧૦)અવિયત્ત જુમ્ભક.
પંદર પરમાધાર્મિક દેવો
(૧)અંબ (૨)અંબરિષ (૩)શ્યામ (૪) શબલ (૫)દ્ર (૬)ઉપરુદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦)વન (૧૧) કુંભી (૧૨)વાલુકા (૧૩)વૈતરણી (૧૪)ખરસ્વર (૧૫)મહાઘોષ.
દેવોમાં સામાજિક વ્યવસ્થા..
(૧)ઈન્દ્ર (૨)સામાનિક (૩)સાયસિંશ (૪)પાર્ષદ (૫)આત્મરક્ષક (૬)લોકપાલ (૭)અનિક (સેના) (૮) પ્રકીર્ણક (૯) આભિયોગિક (૧૦)કિલ્ટીષિક.
કલ્પોપપન્ન દેવો
ઉપર પ્રમાણે દશ પ્રકારની સામાજિક વ્યવસ્થા અને તીર્થંકર મહારાજાદિકની ભક્તિ કરવા જવાની મર્યાદા (કલ્પ) જે દેવો પાળે છે, તે ૧૨ દેવલોક સુધીના દેવો.
કલ્પાતીત દેવો
ઉપર પ્રમાણે વ્યવસ્થા અને મર્યાદા જયાં પાળવાની હોતી નથી તે નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવો.