________________
જીવવિચાર પ્રકરણ નવ લોકાન્તિક દેવોનાં નામો (પાંચમાં બ્રહ્મલોકમાં રહ્યા છે.)
(૧)સારસ્વત (૨)આદિત્ય (૩)વદ્ધિ (૪) અરુણ (૫)ગઈતોય (૬)તુષિત (૭) અવ્યાબાધ (૮)મત (૯)અરિષ્ટ.
નવ રૈવેયકનાં નામો
(૧)સુદર્શન (૨)સુપ્રતિબદ્ધ (૩)મનોરમ (૪)સર્વતોભદ્ર (૫)સુવિશાળ (૬) સુમનસ (૭) સૌમનસ્ય (૮)પ્રિયંકર (૯)નંદીકર.
અથવા બીજી રીતે તેઓની ઓળખાણ : (૧) પિશ્ચિમ-હિડ્રિમ (૨) હિડ્રિમ- મધ્યમ (૩) હિડ્રિમઉવરિમ (૪) મધ્યમ-હિટ્ટિમ (પ)મધ્યમ-મધ્યમ (૬) મધ્યમ-ઉવરિમ (૭)ઉવરિમ-હિડ્રિમ (2) ઉવરિમ-મધ્યમ (૯) ઉવરિમ-ઉવરિમ.
પાંચ અનુત્તર વિમાનનાં નામો
(૧)વિજય (૨)વૈજયન્ત (૩)જયંત (૪) અપરાજિત (૫)સર્વાર્થસિદ્ધ.
દશ તિર્ય) જૂન્મકની જાતો
(૧)અશ જૂત્મક (૨)પાન જુમ્ભક (૩)વસ્ત્ર જૂન્મક (૪)લેણ (ઘર)સ્મક (૫)પુષ્પ જૂસ્મક (૬)ફળ જૂન્મક (૭)પુષ્પ-ફળ જૂત્મક (૮)શયન જૂસ્મક (૯)વિદ્યા