________________
૧૯
જીવવિચાર પ્રકરણ (૬) વ્યંતરો ૮
(૧) પિશાચ (૨)ભૂત (૩)યક્ષ (૪) રાક્ષસ (૫)કિન્નર (૬)કિપુરુષ (૭) મહોરગ (૮)ગંધર્વ.
(૭) વાણવ્યંતરો ૮
(૧) અપશી (૨) પણપન્ની (૩) ઈસીવાદી (૪) ભૂતવાદી (૫) કંદિત (૬) મહાકંદિત (૭) કોહંડ (૮)
પતંગ. (૮) જ્યોતિષી પ(૧૦)
(૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર, (૫) તારા, એ પાંચ ચર અને પાંચ સ્થિર.
(૯) વૈમાનિક ૨,
કલ્પોપપન્ન-સ્વામી-સેવકભાવ (સામાજિક વ્યવસ્થા) વાળા. કલ્પાતીતા-સ્વામી-સેવકભાવ (સામાજિક વ્યવસ્થા) વગરના.
(૧૦) કલ્પોપપન્ન (૨૪)
૧૨ દેવલોક (એમાંજ ૩ કિલ્બીષિક, ૯ લોકાન્તિક). (૧૧) દેવલોક ૧૨.
(૧)સૌધમ (૨) ઈશાન (૩)સન કુમાર (૪)માહેન્દ્ર (૫)બ્રહ્મલોક (૬)લાતક (૭)મહાશુક્ર (૮)સહસ્ત્રાર (૯)આનત (૧૦) પ્રાણત (૧૧)આરણ (૧૨)અશ્રુત.