________________
વવિચાર પ્રકરણ
૧૩૩
સામાન્ય વિવેચન સિદ્ધો અંગે પાંચ દ્વારા નીચે પ્રમાણે ઉતાર્યા છે :શરીરની ઉંચાઈ શરીર જ નથી, તો પછી તેની ઉંચાઈ કેવી ? આયુષ્યનું પ્રમાણ- આયુષ્યકર્મ જ નથી. તો પછી તેના પ્રમાણની વાત કેવી ? પ્રાણો-દશમાંનો એકેય નથી. માત્ર જ્ઞાનાદિક ભાવ પ્રાણો હોય છે. યોનિ-જન્મવાનું જ નથી, તો પછી તેનું સ્થાન ક્યાંથી હોય? સ્વ-સ્વરૂપમાં સ્થિતિ સાદિ અનંતકાળ સુધીની હોય છે. ૪૮.
૪. (યોનિદ્વાર ચાલુ) યોનિઓની ભયંકરતા મને ગાર-નિફળ, ગો-િહિમ જી રહ્યા भमिया भमिहिति चिरं, जीवा जिण-वयणमलहंता ॥ ४९ ॥ अन्वयः अणाइ-निहणे काले, जोणि-गहणम्मि भीसणे इत्व । जिण वयणमलहंता जीवा, चिरं भमिया भमिहिति. ॥ ४९ ॥
શબ્દાર્થ અણાઇનનિહણે- આદિ એટલે શરૂઆત, અને નિધન એટલે અંત, તે વગરના એટલે અનાદિનિધન આદિ અને અંત વગરના. કાલે- કાળમાં, બ્રેણીગણમિ-યોનિઓએ કરીને ગંભીર, ભીસણે-ભયંકર, ઇત્ય-અહિ- આ સંસારમાં, ભમિયા-ભમ્યા, ભમિહિતિ-ભમશે. ચિર-લાંબો વખત. જિણવયj-જિનવચન, અલહંતા- ન પામતા. ૪૯.
ગાણા જિનેશ્વર પ્રભુના વચનને નહીં પામેલા જીવો યોનિઓથી