________________
૧ ૨૪
જીવવિચાર પ્રકરણ
ગાથાર્થ વિકસેન્દ્રિય જીવો સંખ્યાતા વર્ષ સુધી અને પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો સાત-આઠ ભવ સુધી સ્વ જીવભેદમાં ઉપજે છે. પણ નારકો અને દેવતાઓ નહીં જ. ૪૧.
સામાન્ય વિવેચન સાત કે આઠ ભવ એમ બે વિકલ્પ કહેવાનું કારણ એ છે, કે-આઠમો ભવ અસંખ્યાત વર્ષના યુગલિયામાં જ થાય. ત્યાંથી દેવ ભવમાં જાય અને પછી મનુષ્ય કે તિર્યંચમાં આવે. પણ એકી સાથે આઠથી વધારે ભવ ન જ કરે. સાત ભવ સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં કરે. આઠમો ન કરે. આઠમો ભવ કરે તો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં જ થાય. ૪૧.
૪. પ્રાણદ્વાર ૧૦ પ્રાણો તથા એકેન્દ્રિયો અને વિકસેન્દ્રિયોને
કેટલા પ્રાણો હોય છે? રસ વિમાન પાળા, વિય-સાસ-માસ-વન-વી
एगिदिएसु चउरो, विगलेसु छ सत्त अद्वेव. ॥ ४२ ॥ મન્વય: નિશા વિય-સાસ-ઝા-વત્ત-વા, રદી પાTI
एगिदिएसु चउरो, विगलेसु छ सत्त अटेव. ॥ ४२ ॥
દસહા-દશ પ્રકારે, જિઆણ-જીવોને, પાણા- પ્રાણો, ઈદિયપાંચ ઇન્દ્રિય, ઊસાસ-શ્વાસોશ્વાસ, આઉ-આયુષ્ય, બલ-બળ - મન-વચન અને કાયાના બળ, ઈદિય-ઉસાસ-આઊ-બલ-રૂવા