________________
૧૧૪
જીવવિચાર પ્રકરણ
સામાન્ય વિવેચન સંમૂચ્છિમ ખેચર - ૨ થી ૯ ધનુષની ઉંચાઈ સંમૂચ્છિમ ભુજપરિસર્પ – ૨ થી ૯ ધનુષની ઉંચાઈ સંમૂ૭િમ ઉર પરિસર્પ – ૨ થી ૯ યોજનાની ઉંચાઈ સંમૂચ્છિમ ચતુષ્પદ - ૨ થી ૯ ગાઉની ઉંચાઈ સંમૂચ્છિમ જળચર - ૧ હજાર યોજન ઉંચાઈ.
૬. ગર્ભજ ચતુષ્પદ અને મનુષ્યની ઉંચાઈ छच्चेव गाउआई, चउप्पया गब्भया मुणेयव्वा । कोस-तिगं च मणुस्सा, उक्कोस-सरीर-माणेणं ॥ ३२ ॥ अन्वय: गब्भया चउप्पया छच्चेव, गाउआई मुणेयव्वा । ૨મપુરા વોર-સરી-મા વાસ-તિ. . રૂર છે
શબ્દાર્થ ગભયા-ગર્ભજ, છએવ-છ જ, ગાઉઆઈ- ગાઉ, મુPયા- જાણવા, મણુસ્સા- મનુષ્યો, ઉક્કોસ-સરીર-માણેણંઉત્કૃષ્ટ શરીરના પ્રમાણની અપેક્ષાએ. કોસતિગં-ત્રણ ગાઉ. ૩ર.
ગાથાર્થ ગર્ભજ ચતુષ્પદો છે જ ગાઉ જાણવા, અને શરીરના ઉત્કૃષ્ટ માપે (ગર્ભજ) મનુષ્યો ત્રણ ગાઉ છે. ૩૨.
સામાન્ય વિવેચન ગર્ભજ જળચરના શરીરની ઉંચાઈ ૧ હજાર જોજન ગર્ભજ ઉર:પરિસર્પના શરીરની ઉંચાઈ ૧ હજાર જોજન