________________
જીવવિચાર પ્રકરણ
૧૧૩
ભુજપરિસર્પો ગાઉ પૃથત્વ હોય છે. ૩૦.
સામાન્ય વિવેચન અહીં સંમૂચ્છિમ અને ગર્ભજ એ બન્નેય પ્રકારના જળચર જીવો સમજવા. આવા મોટા જળચર જીવો સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે. અહીં આપવામાં આવેલા પ્રમાણો અઢીદ્વીપની બહારના જીવોની અપેક્ષાએ સમજવા. ૩૦.
૫. સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના શરીરની ઉંચાઈ વરા-જુદ-૫હત્ત, યુવા ૩ ય ગોયા-પુદુ ! 33-પહત્ત-પિત્તા, લછિમાં વડપ્પા મળયા રૂ . अन्वयः समुच्छिमा खयरा भुयगा, धणुह-पुहुत्तं य । अगा जोयण पुहुत्तं, चउप्पया गाउअ पुहुत्तमित्ता भणिया. ॥ ३१ ॥
શબ્દાર્થ સમુચ્છિમા-સંમૂચ્છિમ, ખયરા- ખેચરો, ભયગા-ભુજપરિસર્પ, ઉરગા- ઉરઃ પરિસર્પ, ચઉધ્ધયા-ચતુષ્પદ, ગાઉઅ-પુહુરમિત્તા- ગાઉપૃથકુત્વ પ્રમાણવાળા, ભણિયા- કહ્યા છે. ૩૧.
ગાથાર્થ સંમૂચ્છિમ-ખેચરો અને ભુજપરિસર્પો ધનુષ્યપૃથકુત્વ, ઉર:પરિસર્પો યોજનપૃથકુત્વ અને ચતુષ્પદો ગાઉપૃથફત્વ માપના કહ્યા છે. ૩૧.