________________
८४
જીવવિચાર પ્રકરણ
લાળીયા સિવાયના ઉપર જણાવેલા બધા જીવો લગભગ પાણી સાથે સંબંધ ધરાવતા બેઇન્દ્રિય જીવો છે.
મામણમુંડા- લાકડામાં ઘુણ થાય છે, તે.
કરમિયા- પેટમાં નાના કે મોટા થાય છે, તથા શરીરના બીજા કેટલાક અવયવોમાં પડે છે, મસામાં તેમજ સ્ત્રીની યોનિમાં પણ એક જાતના જંતુઓ હોય છે, તે પણ એક જાતના કરમિયા જ છે.
પોરા- લાલ રંગના અને કાળા હોના અથવા સફેદ રંગના હોય છે ને પાણીમાં થાય છે તે. (જુઓ પૃષ્ઠ ૯૩ ઉપર નકશો)
માતૃવાહ- ચૂડેલ વગેરે બેઇન્દ્રિય જીવો છે. તેઓને સ્પર્શનચામડી, અને રસના-જીભ એ બેઇન્દ્રિય હોય છે.
વગેરે શબ્દથી છીપ, વાળા માણસોને હાથે પગે લાંબા લાંબા દોરાના તાંતણા જેવા નીકળે છે. ખરાબ પાણી પીવાથી એ જીવો શરીરમાં દાખલ થાય છે અને પછી તાંતણારૂપે બહાર નીકળે છે.) વગેરે જળ અને સ્થળમાં થતા સમજવા. દ્વિદળકઠોળ અને કાચા ગોરસ (દૂધ, દહીં, છાશ) વગેરેના મિશ્રણથી પણ બેઈન્દ્રિય જીવો થાય છે. ૧૫.
૨. કેટલાક તેઇન્દ્રિય જીવો નોમી-મUT-નૂમ-પિવીતિ- દેદિયા મોડા इल्लिय घय-मिल्लीओ सावय-गोकीड-जाईओ ॥ १६ ॥
દય-ચોરી, નોમથી ય ઘોડા . કુંથ-ગોવાનિય સ્નિયા, તેવિય ફંડોવાર્ડ ૨૭