________________
નિવૃત્તિકાળે મનમાં શું ? મનમાં એક પ્રશ્ન અવારનવાર હથોડાની જેમ ઠોકાયા કરે છે ‘આપણે ધર્મી ખરા કે નહીં ?'
વરસોથી આપણા હાથમાં સંયમનું જીવન છે. આટલાં વરસોના પર્યાયમાં આપણે ગૃહસ્થોનાં વચન-કાયા જે-જે S) પાપક્રિયાઓમાં જોડાયેલા હોય છે એ તમામ પાપક્રિયાઓથી
વચન-કાયાને મુક્ત રાખવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળ રહ્યા છીએ. સામા પક્ષે શુભના સેવનમાં વચન-કાયાને જોડાયેલ રાખવામાં આપણે ગજબનાક હદે સફળ રહ્યા છીએ અને છતાં ય ‘આપણે ધર્મી બન્યા કે નહીં ?' એ પ્રશ્ન મનમાંથી હટવાનું નામ જ નથી લેતો.
જવાબ એ પ્રશ્નનો આ છે. નિવૃત્તિકાળમાં ય આપણું મનચિત્ત-અંતઃકરણ જો ધર્મી છે, ધર્મ પરિણતિથી વાસિત છે તો 6 નિશ્ચિત સમજી રાખવું કે આપણો નંબર ‘ધર્મી'માં લાગી જ
Coletela bolalarak horretarako
કીમતી અને દુર્લભ ! ગૃહસ્થને જુઓ. પાણીનો દુર્વ્યય કરતો એ દેખાશે પણ ધીનો રંગ છે દુર્વ્યય કરતો એ નહીં જ દેખાય. કારણ ? પાણી કરતાં ધી ઘણું હું કીમતી છે.
ગરીબ યુવકને જુઓ. એકાદ રૂપિયાનો દુર્વ્યય કરતો એ ઉ દેખાશે પણ જો એના હાથમાં લૉટરીમાં લાગેલ ઇનામથી લાખ છે રૂપિયા આવી ગયા હશે તો એનો દુર્વ્યય કરતો એ નહીં જ દેખાય. ' છે કારણ ? એને માટે એક રૂપિયો સુલભ છે પરંતુ લાખ રૂપિયા તો રે દુર્લભ જ છે.
આપણે છોડી દીધેલા ગૃહસ્થ જીવનની સામે આજે આપણા કે હાથમાં જે સંયમજીવન છે અને આંખ સામે લાવો. ગૃહસ્થજીવન ૬ 9 કરતાં સંયમજીવન કેઈ ગણું કીમતી પણ છે અને અનેકગણું દુર્લભ .
પણ છે એની પ્રતીતિ થયા વિના નહીં જ રહે. કે પ્રશ્ન એ છે કે આ કીમતીપણાંને અને દુર્લભપણાંને સમજી છે શકેલી આપણી બુદ્ધિ, આ જીવનના સમયના દુર્ભયથી બચતી જ .
રહે છે એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે છે - છીએ ખરા?
Zoe/co/zJ_J_J_J_Jok/dl/css/cs
ગયો છે.
- ધનલંપટ વાણિયાને સંડાસમાં ય જો ધનના જ વિચારો આવતા હોય તો ગુણલંપટ સાધકને નિવૃત્તિકાળમાં ય ધર્મના જ વિચારો આવતા હોય એ સમજી શકાય તેવી જ વાત છે ને?
કિટ929992929