________________
પા. ૧ સૂ. ૯]
વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૩૩
विकल्पो न प्रमाणं नापि विपर्ययो व्यवहाराविसंवादादिति । शास्त्रप्रसिद्धमुदाहरणमाहतद्यथेति । किं विशेष्यं केन व्यपदिश्यते विशेष्यते नाभेदे विशेष्यविशेषणभावो, न हि गवा गौविशेष्यते, किं तु भिन्नेनैव चैत्रेण । तदिदमाह-भवति च व्यपदेशे वृत्तिः । व्यपदेशव्यपदेश्ययोर्भावो व्यपदेशः, विशेषणविशेष्यभाव इति यावत्; तस्मिन्वृत्तिर्वाक्यस्य यथा चैत्रस्य गौरिति । शास्त्रीयमेवोदाहरणान्तरं समुच्चिनोति-तथेति । प्रतिषिद्धो वस्तुनः पृथिव्यादेर्धर्मः परिस्पन्दो यस्य स तथोक्तः । कोऽसौ निष्क्रियः पुरुषः । न खलु सांख्यीये राद्धान्तेऽभावो नाम कश्चिदस्ति वस्तुधर्मो येन पुरुषो विशेष्येतेत्यर्थः । क्वचित्पाठः प्रतिषिद्धा वस्तुधर्मा इति । तस्यार्थः - प्रतिषेधव्याप्ताः प्रतिषिद्धाः । न वस्तुधर्माणां तद्व्याप्यता भावाभावयोरसंबन्धादथ च तथा प्रतीतिरिति । लौकिकमुदाहरणमाह-तिष्ठति बाण इति । यथा हि पचति भिनत्तीत्यत्र पूर्वापरीभूतः कर्मक्षणप्रचय एकफलावच्छिनः प्रतीयत एवं तिष्ठतीत्यत्रापि । पूर्वापरीभावमेवाहस्थास्यति स्थिति इति । ननु भवतु पाकवत्पूर्वापरीभूतयावस्थानक्रियया बाणाद्भित्रया बाणस्य व्यपदेश इत्यत आह-गतिनिवृत्तौ धात्वर्थमात्रं गम्यते । गतिनिवृत्तिरेव तावत्कल्पिता तस्या अपि भावरूपत्वं तत्रापि पूर्वापरीभाव इत्यहो कल्पनापरम्परेत्यर्थः । अभाव: कल्पितो भाव इव चानुगत इव च सर्वपुरुषेषु गम्यते न पुनः पुरुषव्यतिरिक्तो धर्मः कश्चिदित्युदाहरणान्तरमाह-तथानुत्पत्तिधर्मेति । प्रमाणविपर्ययाभ्यामन्या न विकल्पवृत्तिरिति वादिनो बहवः प्रतिपेदिरे । तत्प्रतिबोधनायोदाहरणप्रपञ्च इति मन्तव्यम् ।।९।।
શબ્દજ્ઞાન પછી થતી વસ્તુવિનાની વૃત્તિ વિકલ્પ છે. શબ્દજ્ઞાનથી ઉત્પન્ન થતો વિકલ્પ શબ્દપ્રમાણ ગણાવો જોઈએ, અથવા વસ્તુશૂન્ય હોવાથી વિપર્યય
वो मे, मेवी माना निवा२९॥ भाटे “स न".... वगैरेथी 53 छ ? એ પ્રમાણની કે વિપર્યયની કક્ષાએ પહોંચતો નથી. કેમ ? કારણ કે એ વસ્તુના આશ્રયે થતો ન હોવાથી પ્રમાણ નથી, અને શબ્દજ્ઞાનના માહાભ્યને લીધે ઉત્પન્ન થતો હોવાથી વિપર્યય પણ નથી. કહેવાનો આશય એ છે કે વિકલ્પ ક્યારેક અભેદમાં ભેદનું, અને ક્યારેક ભેદમાં અભેદનું આરોપણ કરે છે. તેથી વસ્તુમાં ખરેખર ભેદ કે અભેદ ન હોવાથી, એનાથી થતો એ બેનો આભાસ વિકલ્પ છે, જે પ્રમાણ કે વિપર્યય નથી, છતાં વ્યવહારમાં એનાથી કોઈ મુશ્કેલી થતી નથી.
“તદ્યથા” વગેરેથી એનું શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવું ઉદાહરણ આપે છે : ચૈતન્ય પુરુષનું રૂપ છે. આમાં વિશેષ્ય શું છે, અને કયા વિશેષણથી એનો નિર્દેશ કરવામાં આવે છે? અભેદમાં વિશેષ્ય-વિશેષણ ભાવ હોઈ શકે નહીં. ગાયને ગાયનું વિશેષણ અપાય નહીં, પણ ગાયથી જુદા ચૈત્રનું અપાય. તેથી વ્યપદેશમાં (વાક્યની) વૃત્તિ