________________
उ२]
પતંજલિનાં યોગસૂત્રો
[५. १ सू..
शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥९॥ શબ્દજ્ઞાન પછી વસ્તુવિના થતી ચિત્તવૃત્તિ વિકલ્પ છે. ૯
भाष्य स न प्रमाणोपारोही, न विपर्ययोपारोही च । वस्तुशून्यत्वेपि शब्दज्ञानमाहात्म्यनिबन्धनो व्यवहारो दृश्यते । तद्यथा चैतन्यं पुरुषस्य स्वरूपमिति । यदा चितिरेव पुरुषस्तदा किमत्र केन व्यपदिश्यते, भवति च व्यपदेशे वृत्तिः । यथा चैत्रस्य गौरिति । तथा प्रतिषिद्धवस्तुधर्मा निष्क्रियः पुरुषः, तिष्ठति बाणः स्थास्यति स्थित इति । गतिनिवृत्तौ धात्वर्थमात्रं गम्यते । तथानुत्पत्तिधर्मा पुरुष इति उत्पत्तिधर्मस्याभावमात्रमवगम्यते न पुरुषान्वयी धर्मः । तस्माद्विकल्पितः स धर्मस्तेन चास्ति व्यवहार इति ॥९॥
આ (વિકલ્પ) પ્રમાણની કક્ષાએ પહોંચતો નથી, તેમજ મિથ્યાજ્ઞાનની કક્ષાએ પણ પહોંચતો નથી. વસ્તુના અભાવમાં પણ શબ્દજ્ઞાનના માહાભ્યને કારણે વ્યવહાર ચાલતો દેખાય છે. દાખલા તરીકે ચૈતન્ય પુરુષનું રૂપ છે."ચૈતન્ય સ્વયં પુરુષ છે, તો અહીં કોનાવડે શેનો નિર્દેશ કરવામાં આવે છે ? નિર્દેશમાં હંમેશાં બે વસ્તુઓનો સંબંધ દર્શાવવો પડે છે, જેમકે “ચૈત્રની ગાય'. એ જ રીતે “પુરુષ નિષ્ક્રિય અને વસ્તુના ધર્મો વિનાનો છે.” અને
બાણ સ્થિર રહેશે કે સ્થિર રહ્યું!”. આ પ્રયોગમાં ધાતુનો ગતિના અભાવ રૂપ અર્થ સમજાય છે. એ જ રીતે “પુરુષ અનુત્પત્તિ ધર્મવાળો છે”, આ વાક્યમાં ફક્ત ઉત્પત્તિરૂપ ધર્મનો અભાવ કહેવાય છે, પુરુષમાં રહેલો કોઈ ધર્મ કહેવાતો નથી. તેથી એ ધર્મ વિકલ્પિત છે, છતાં એનાથી વ્યવહાર थाय छे..
तत्त्व वैशारदी शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः । ननु शब्दज्ञानानुपाती चेदागमप्रमाणान्तर्गतो विकल्पः प्रसज्येत निर्वस्तुकत्वे वा विपर्यय: स्यादित्यत आहस नेति । न प्रमाणविपर्ययान्तर्गतः । कस्माद्यतो वस्तुशून्यत्वेऽपीति प्रमाणान्तर्गतिं निषेधति । शब्दज्ञानमाहात्म्यनिबन्धन इति विपर्ययान्तर्गतिम् । एतदुक्तं भवति-क्वचिदभेदे भेदमारोपयति क्वचित्पुनर्भित्रानामभेदम् । ततो भेदस्याभेदस्य च वस्तुतोऽभावात्तदाभासो