________________
१४]
પતંજલિનાં યોગસૂત્રો
[पा. १ सू. 3
કહે છે. નિરોધ છે અવસ્થા જેની એવું ચિત્ત નિર્બેજ હોય છે. ક્લેશો સાથેનો કર્ભાશય જન્મ, આયુષ્ય અને ભોગનું બીજ છે. એ ન હોય એવું ચિત્ત નિર્બીજ છે. "- तत्र" वगैरेथी योगासोमा प्रसिद्ध सार्थ संश। "मसंशात" २४ દ્વિવિધા” વગેરેથી ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ બે પ્રકારનો છે, એમ કહી ચર્ચા પૂરી ४३ छ. २
तदवस्थे चेतसि विषयाभावाद् बुद्धिबोधात्मा पुरुषः किंस्वभाव इति
એ અવસ્થામાં ચિત્ત હોય, ત્યારે બુદ્ધિના બોધસાથે એકરૂપ રહેતા પુરુષનું સ્વરૂપ કેવું હોય છે -
तदा द्रष्टः स्वरूपेऽवस्थानम् ॥ ३ ॥ ત્યારે દ્રષ્ટા એના (સાચા) સ્વરૂપમાં અવસ્થિત હોય છે. ૩
भाष्य स्वरूपप्रतिष्ठा तदानीं चितिशक्तिर्यथा कैवल्ये । व्युत्थानचित्ते तु सति तथापि भवन्ती न तथा ॥३॥
એ વખતે ચિતિશક્તિ, કૈવલ્યની જેમ, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોય છે. વ્યુત્થાનચિત્તમાં (ચિત્તની બહિર્મુખ અવસ્થામાં) એ એવી (સ્વરૂપમાં પ્રતિષ્ઠિત) હોવા છતાં એવી જણાતી નથી. ૩
. तत्त्व वैशारदी संप्रत्युत्तरसूत्रमवतारयितुं चोदयति-तदवस्थे चेतसीति । किमाक्षेपे । तत्तदाकारपरिणतबुद्धिबोधात्मा खल्वयं पुरुषः सदानुभूयते न तु बुद्धिबोधरहितः । अतोऽस्य पुरुषस्य बुद्धिबोधः स्वभावः सवितुरिव प्रकाशः । न च संस्कारशेषे चेतसि सोऽस्ति । न च स्वभावमपहाय भावो वर्तितुमर्हतीति भावः । स्यादेतत्संस्कारशेषामपि बुद्धि कस्मात्पुरुषो न बुध्यत इत्यत आह-विषयाभावादिति । न बुद्धिमानं पुरुषस्य विषयोऽपि तु पुरुषार्थवती बुद्धिः । विवेकख्यातिविषयभोगौ च पुरुषार्थौ । तौ च निरुद्धावस्थायां न स्त इति सिद्धो विषयाभाव इत्यर्थः । सूत्रेण परिहरति-तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् । स्वरूप इत्यारोपितं शान्तघोरमूढस्वरूपं निवर्तयति। पुरुषस्य हि चैतन्यं स्वरूपमनौपाधिकं न तु बुद्धिबोध: शान्तादिरूपः । औपाधिको हि स स्फटिकस्येव स्वभावस्वच्छधवलस्य जपाकुसुमसंनिधानो