________________
પા. ૩ સૂ. ૩૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્તવૈશારદી [૩૫૫
भाष्य प्रातिभं नाम तारकम, तद्विवेकजस्य ज्ञानस्य पूर्वरूपम्, यथोदये प्रभा भास्करस्य । तेन वा सर्वमेव जानाति योगी प्रातिभस्य ज्ञानस्योत्पत्ताविति ॥३३॥
પ્રતિભ એટલે તારક. સૂર્યના ઉદય પહેલાંની પ્રભા જેવું, એ વિવેકજ્ઞાનનું પૂર્વરૂપ છે. આવા પ્રતિભ વિવેકજ્ઞાનને લીધે યોગી બધું જ से छे. 33
___ तत्त्व वैशारदी प्रातिभावा सर्वम् । प्रतिभोहः । तद्भवं प्रातिभम् । प्रसंख्यानहेतुसंयमवतो हि तत्प्रकर्षे प्रसंख्यानोदयपूर्वलिङ्गं यदूहजं तेन सर्व विजानाति योगी । तच्च प्रसंख्यानसंनिधापनेन संसारात्तारयतीति तारकम् ॥३३॥
પ્રતિભા એટલે ઊહ. એનાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પ્રાતિજ કહેવાય છે. પ્રસંખ્યાનના હેતુરૂપ સંયમવાળો યોગી એના પ્રકર્ષથી વિવેકજ્ઞાનના પૂર્વચિહ્ન જેવા, ઊહજન્ય જ્ઞાનથી બધું જાણે છે. આવું પ્રસંખ્યાન (ધ્યાન) મોક્ષની નજીક લઈ જનારું હોવાથી સંસારથી તારે છે, માટે તારક કહેવાય છે. ૩૩
हृदये चित्तसंवित् ॥३४॥ હૃદયમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે. ૩૪
भाष्य यदिदमस्मिन्बह्मपुरे दहरं. पुण्डरीकं वेश्म तत्र विज्ञानं तस्मिन्संयमाच्चित्तसंवित् ॥३४॥
આ બ્રહ્મપુર (શરીર)માં જે સૂક્ષ્મ પુંડરીક (હૃદયકમળ) રૂપ સ્થાન છે. એમાં વિજ્ઞાન (ચિત્ત) વસે છે. એમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય छ. ३४
तत्त्व वैशारदी हृदये चित्तसंवित् । हृदयपदं व्याचष्टे-यदिदमस्मिन्ब्रह्मपुरे । बृहत्त्वादात्मा ब्रह्म । तस्य पुरं निलयः । तद्धि तत्र विजानातिस्वमिति । दहरं गतं तदेव