________________
૩૫૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૩૩
સંયમ કરવાથી સ્થિરતા થાય છે. જેમ સાપ, ઘો એક જગાએ ચોંટી જાય છે. ૩૧
तत्त्व वैशारदी चन्द्रे ताराव्यूहज्ञानम् । ध्रुवे तद्गतिज्ञानम् । नाभिचक्रे कायव्यूहज्ञानम् । कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः । कूर्मनाड्यां स्थैर्यम् । तत्र तत्र जिज्ञासायां योगिनस्तत्र तत्र संयमः । एवं क्षुत्पिपासानिवृत्तिहेतुः संयमः स्थैर्यहेतुश्च सूत्रपदैरुपदिष्टो भाष्येण ૨ નિર્વિવ્યાપન વ્યાસક્યોતિ કૃતિ વ્યસ્થિતિ: | ર૭ | ૨૮ રર . રૂ. | 39 II
યોગીએ ઇચ્છા પ્રમાણે સંયમ કરવો. ભૂખ-તરસની નિવૃત્તિ અને સ્થિરતા માટેના સંયમો સૂત્રના શબ્દો વડે ઉપદેશાયા છે અને સ્પષ્ટ ભાષ્ય વડે સમજાવાયા છે. માટે ફરીથી વ્યાખ્યા કરી નથી. ૩૧
मूर्धज्योतिषि सिद्धदर्शनम् ॥३२॥ મસ્તકમાં રહેલા પ્રકાશમાં સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન થાય છે. ૩૨
भाष्य
शिरःकपालेऽन्तश्छिद्रं प्रभास्वरं ज्योतिः, तत्र संयमं कृत्वा सिद्धानां द्यावापृथिव्योरन्तरालचारिणां दर्शनम् ॥३२॥
માથાના કપાળના ભાગની અંદર રહેલા અવકાશમાં ચમકતો પ્રકાશ છે. એમાં સંયમ કરવાથી ઘુલોક અને પૃથ્વી વચ્ચે વિચરતા સિદ્ધોનું દર્શન પ્રાપ્ત થાય છે. ૩ર.
तत्त्व वैशारदी मूर्धज्योतिषि सिद्धर्शनम् । मूर्धशब्देन सुषुम्ना नाडी लक्ष्यते तत्र संयम इति
IIII
મૂર્ધ શબ્દથી સુષષ્ણા નાડી લલિત થાય છે. ત્યાં સંયમ કરવો. ૩૨
પ્રતિમાતા સર્વમ્ રૂરૂા સ્વયંસ્કૂર્તિ જ્ઞાનથી યોગી બધું જાણે છે. ૩૩