________________
336]
પતંજલિનાં યોગસૂત્રો
[41. 3 सू. २०
प्रत्ययस्य परचित्तज्ञानम् ॥१९॥ પ્રત્યય (જ્ઞાન) પર સંયમ કરવાથી અન્યના ચિત્તનું જ્ઞાન થાય છે. ૧૯
भाष्य प्रत्यये संयमात्प्रत्ययस्य साक्षात्करणात्ततः परचित्तज्ञानम् ॥१९॥
પ્રત્યયપરના સંયમથી પ્રત્યાયનો સાક્ષાત્કાર થતાં, એનાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. ૧૯
तत्त्व वैशारदी प्रत्ययस्य परचित्तज्ञानम् । परप्रत्ययस्य चित्तमात्रस्य साक्षात्करणादिति ॥१९॥ અન્યના પ્રત્યય કે ચિત્તમાત્રના સાક્ષાત્કારથી એનું જ્ઞાન થાય છે. ૧૯
न च तत्सालम्बनं तस्याविषयीभूतत्वात् ॥२०॥ એ જ્ઞાન સાલંબન નથી, કારણ કે એ એનો વિષય નથી. ૨૦
भाष्य
रक्तं प्रत्ययं जानात्यमुष्मिन्नालम्बने रक्तमिति न जानाति । परप्रत्ययस्य यदालम्बनं तद्योगिचित्तेन नालम्बनीकृतम् । परप्रत्ययमानं तु योगिचित्तस्यालम्बनीभूतमिति ॥२०॥
અન્યનો પ્રત્યય રાગવાળો છે એમ જાણે છે, અમુક આલંબનમાં રાગવાળો છે, એમ જાણતો નથી. અન્યના પ્રત્યયનું જે આલંબન છે, એ યોગીના ચિત્તનું આલંબન નથી. અન્યનો પ્રત્યયમાત્ર યોગીના ચિત્તનું साजन बने छे. २०
तत्त्व वैशारदी यथा संस्कारसाक्षात्कारस्तदनुबन्धपूर्वजन्मसाक्षात्कारमाक्षिपत्येवं परचित्तसाक्षात्कारोऽपि तदालम्बनसाक्षात्कारमाक्षिपेदिति प्राप्त आह- न च तत्सालम्बनं तस्याविषयीभूतत्वात् । सानुबन्धसंस्कारविषयोऽसौ संयमः । अयं तु परचित्तमात्रविषय इत्यभिप्रायः ॥२०॥