________________
પા. ૩ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૩૨૫
संकरमख्यातुमुपक्रमते-तेषां शब्दार्थप्रत्ययानां प्रविभागः । तद्यथा श्वेतते प्रासाद इति क्रियार्थः शब्दः । स्फुटतरो ह्यत्र पूर्वापरीभूतायाः क्रियायाः साध्यरूपायाः सिद्धरूपः क्रियार्थः श्वेतत इति भिन्नः शब्दः । यत्रापि शब्दार्थयोः सिद्धरूपत्वं तत्राप्यर्थादस्तिशब्दस्य भेद इत्याह – श्वेतः प्रासाद इति कारकार्थः शब्द इति । अभिहितत्वाच्च कारकविभक्तेरभावः । अर्थं विभजते-क्रियाकारकात्मा तदर्थ इति । तयोः शब्दयोरर्थः क्रियात्मा कारकात्मा च । प्रत्ययं विभजते-प्रत्ययश्चेति । च शब्देन तदर्थ इत्येतत्पदमत्रानुकृष्यते । तदत्रान्यपदार्थप्रधानं संबाध्यते । स एव क्रियाकारकात्मार्थो यस्य स तथोक्तः । नन्वभेदेन प्रतीतेः शब्दार्थप्रत्ययानां संकरात्कुतः प्रविभाग इत्याशयवान्पृच्छति-कस्मादिति । उत्तरमाह-सोऽयमित्यभिसंबन्धादिति । संकेतोपाधिरेवैकाकारप्रत्ययो न तु तात्त्विक इत्यर्थः । संकेतस्य निमित्तता दर्शिता संकेत इति सप्तम्या ।
परमार्थमाह-यस्तु श्वेतोऽर्थ इति । अवस्था नवपुराणत्वादयः । सहगतः संकीर्णः । एवं च प्रविभागसंयमाद्योगिनः सर्वेषां भूतानां पशुमृगसरीसृपवयः प्रभृतीनां यानि रुतानि तत्राप्यव्यक्तं पदं तदर्थस्तत्प्रत्ययश्चेति । तदिह मनुष्यवचनावाच्यप्रत्ययेषु कृतः संयमः समानजातीयतया तेष्वपि कृत एवेति तेषां रुतं तदर्थभेद तत्प्रत्ययं च योगी जानातीति सिद्धम् ॥१७॥
શબ્દાર્થ પ્રત્યયાના” વગેરે સૂત્રથી સંયમનો નવો વિષય પ્રસ્તુત કરે છે. “તત્ર વાગ્યર્મેષ..” વગેરેથી વાચક શબ્દનું લક્ષણ કહેવાની ઇચ્છાથી પહેલાં વાણી-વ્યવહાર વિષે કહે છે. વર્ષો વ્યક્ત કરતી વાગિન્દ્રિય આઠ સ્થાનોમાં રહે छ : “छाती, 6, मस्त, मूण, ६id, नासि1, 6, तालु मे सक्षरोनi मभिव्यक्तिस्थानो छे." (पालिनीयशिक्षा, १3). पी लोप्रसिद्ध पर्योwi અર્થવાળી છે, વાચક શબ્દમાં નહીં, એવો અર્થ છે.
કાનના વ્યાપારનો વિષય કહે છે. ઉદાનવાયુ વાગિન્દ્રિયનાં સ્થાનોમાં આઘાત કરે, એના પરિણામે ઉચ્ચારાતા-ઉત્પન્ન થતા-વર્ણોના આત્મા જેવા ધ્વનિના આકારે પરિણમતી તન્માત્રા જેનો વિષય છે, એ શ્રોત્રેન્દ્રિય છે. એ વાચકને પોતાનો વિષય બનાવતી નથી. “પદે પુનઃ” વગેરેથી લોકપ્રસિદ્ધ વર્ષોથી વાચકશબ્દનો ભેદ દર્શાવે છે. કાનથી ગ્રહણ કરેલા પ્રત્યેક ધ્વનિને ગ્રહણ કર્યા પછી એમાં એકત્વ લાવીને ગૌઃ એવો એક શબ્દ બુદ્ધિ ગ્રહણ કરે છે. જોકે શરૂઆતની બુદ્ધિઓ પણ વર્ણના આકારવાળા પ્રત્યેક પદને વિષય બનાવે છે, છતાં એમાં સ્પષ્ટતા હોતી નથી. છેલ્લા વર્ણના જ્ઞાનથી શબ્દ અત્યંત સ્પષ્ટપણે ગ્રહણ કરાય છે, તેથી ધ્વનિઓના સંગઠિત સ્વરૂપને ગ્રહીત કરતી બુદ્ધિ વડે શબ્દ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ કહ્યું.