________________
[૨૨] પ્રસ્તુત અનુવાદ તૈયાર કરવાની પ્રેરણા આપનાર, સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પ્રો. ડૉ. ગૌતમ પટેલનો હાર્દિક આભાર માનું છું. કેટલાંક સ્થળોએ – ખાસ કરીને તત્ત્વ વૈશારદીના કઠિન અંશોમાં–મને સઘન મદદ કરવા બદલ સ્વ. પ્રો. ડૉ. અરુણોદય જાનીનો હું ઋણી છું. અકાદમીના સૌ અધિકારીઓ અને ક્રિષ્ના ગ્રાફિક્સના માલિક શ્રી કિરીટભાઈ હરજીભાઈ પટેલનો પણ અહીં આભાર માનવાની તક લઉં છું.
વડોદરા તા. ૨૨-૬-૨૦૦૪
રામકૃષ્ણ તુ. વ્યાસ