________________
२५२]
પતંજલિનાં યોગસૂત્રો
[५. २ सू. ३८
એટલે સ્વર્ગમાં જાય છે. આની (યોગીની) વાણી અમોઘ (સદા સફળ) થાય છે. ૩૬
तत्त्व वैशारदी सत्यप्रतिष्ठायां कियाफलाश्रयत्वम् । क्रियासाध्यौ धर्माधर्मों क्रिया ! तत्फलं च स्वर्गनरकादि । ते एवाश्रयतीत्याश्रयः । तस्य भावस्तत्त्वम् । तदस्य भगवतो वाचा भवतीति । क्रियाश्रयत्वमाह-धार्मिक इति । फलाश्रयत्वमाह- स्वर्गमिति । अमोघाऽप्रतिहता ॥३६।।
ધર્મ અને અધર્મ ક્રિયાથી સિદ્ધ થાય છે, માટે ક્રિયા કહેવાય છે. એમનું ફળ સ્વર્ગ, નરક વગેરે છે. એ જેને આધારે રહે એ આશ્રય કહેવાય. એનો ભાવ આશ્રયત્વ છે. એ આ ભગવાનની વાણીથી થાય છે. “ધાર્મિકો ભૂયા:” વગેરેથી उियाश्रयत्व हे छे. "स्वर्ग प्रालि..." वगैरेथी इलाश्रयत्व : छ. सभोघ એટલે અપ્રતિકત. ૩૬
अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ॥३७॥ અસ્તેયની પ્રતિષ્ઠા થતાં બધાં રત્નો આવી મળે છે. ૩૭
भाष्य सर्वदिक्स्थान्यस्योपतिष्ठन्ते रत्नानि ॥३७॥ બધી દિશાઓ અને સ્થાનોમાંથી રત્નો એને મળે છે. ૩૭
तत्त्व वैशारदी अत्येयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् । सुबोधम् ॥३७॥ અસ્તેય સિદ્ધ થતાં બધાં રત્નો મળે છે. સરળ છે. ૩૭
ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ॥३८॥ બ્રહ્મચર્ય સિદ્ધ થતાં દિવ્યશક્તિ પ્રાપ્ત થાય છે. ૩૮
भाष्य यस्य लाभादप्रतिघान्गुणानुत्कर्षयति, सिद्धश्च विनेयेषु ज्ञानमाधातुं समर्थो भवतीति ॥३८॥