________________
પા. ૨ સૂ. ૧૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ १७3
છે. હવે લાંબા સમય સુધી રહેવાનું કહેવામાં આવે છે. તે અગાઉના કથનથી जानो विरोध नथी ? सेवा खाशयथी पूछे छे : "प्रथम् ?" देवी रीते ?" અદૃષ્ટજન્મવેદનીયસ્ય' વગેરેથી જવાબ આપે છે. એકવચન જાતિના અભિપ્રાયથી પ્રયોજ્યું છે. “યત્ત્વદષ્ટજન્મવેદનીયમ્” વગેરેથી એનાથી ભિન્ન કર્મની અગાઉ કહેલી ગતિનો નિશ્ચય કરે છે. બાકીનું સુગમ છે. ૧૩
ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात् ॥१४॥
એ (જન્મ, આયુ અને ભોગ) પુણ્ય અને પાપરૂપ હેતુથી ઉત્પન્ન થયેલાં હોવાથી, સુખ खने संताप (दुःख) ३५ इज खापनारा छे. १४
भाष्य
ते जन्मायुर्भोगाः पुण्यहेतुकाः सुखफला, अपुण्यहेतुका दुःखफला इति । यथा चेदं दुःखं प्रतिकूलात्मकमेवं विषयसुखकालेऽपि दुःखमस्त्येव प्रतिकूलात्मकं योगिनः ॥१४॥
એ જન્મ, આયુષ્ય અને ભોગ પુણ્યના હેતુથી ઉત્પન્ન થયાં હોય, તો સુખરૂપ ફળ આપે છે. પાપ હેતુવાળાં હોય તો દુઃખરૂપ ફળ આપે છે. દુઃખ પ્રતિકૂળ હોય છે, એમ યોગીને વિષયસુખના સમયે પણ દુઃખ જ હોય छे. १४
तत्त्व वैशारदी
उक्तं क्लेशमूलत्वं कर्मणाम् । कर्ममूलत्वं च विपाकानाम् । अथ विपाका: कस्य मूलं येनामी त्यक्तव्या इत्यत आह- ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वाद् इति । सूत्रं व्याचष्टे - ते जन्मायुर्भोगा इति । यद्यपि जन्मायुषोरेव ह्लादपरितापपूर्वभावितया तत्फलत्वं न तु भोगस्य ह्लादपरितापोदयान्तरभाविनस्तदनुभवात्मनस्तथाप्यनुभाव्यतया भोग्यतया भोगकर्मतामात्रेण भोगफलत्वमिति मन्तव्यम् । नन्वपुण्यहेतुका जात्यायुर्भोगाः परितापफला भवन्तु हेयाः प्रतिकूलवेदनीयत्वात् । कस्मात्पुनः पुण्यहेतवस्त्यज्यन्ते सुखफला अनुकूलवेदनीयत्वात् । न चैषां प्रत्यात्मवेदनीयानुकूलता शक्या सहस्त्रेणाप्यनुमानागमैरपाकर्तुम् । न च दषरितापौ परस्पराविनाभूतौ यतो ह्लाद उपादीयमाने परितापोऽप्यवर्जनीयतयाऽपतेत् । तयोर्भिन्नहेतुकत्वाद्भिन्नरूपत्वाच्चेत्यत आहयथा चेदमिति ॥ १४॥