________________
૧૫૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૧
तत्त्व वैशारदी तदेवं क्लेशा लक्षिताः । तेषां च हेयानां प्रसुप्ततनुविच्छिन्नोदाररूपतया चतस्रोऽवस्था दर्शिताः । कस्मात्पुनः पञ्चमी क्लेशावस्था दग्धबीजभावतया सूक्ष्मा न सूत्रकारेण कथितेत्यत आह- ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः । यत्किल पुरुषप्रयत्नगोचरस्तदुपदिश्यते । न च सूक्ष्मावस्थाहानं प्रयत्नगोचरः । किं सु प्रतिप्रसवेन कार्यस्य चित्तस्यास्मितालक्षणकारणभावापत्त्या हातव्येति । व्याचष्टे त इति । सुगमम् ॥१०॥
આમ ક્લેશોનાં લક્ષણ કહ્યાં. તજવા યોગ્ય એ લેશોની પ્રસુH, તનુ, વિચ્છિન્ન અને ઉદાર એમ ચાર અવસ્થાઓ કહી. તો કયા કારણસર સૂત્રકારે એમની બળેલા બીજ જેવી સૂક્ષ્મ પાંચમી અવસ્થા ન કહી ? એના જવાબમાં “તે પ્રતિપ્રસવહેયાઃ સૂક્ષ્મા:સૂત્રથી કહે છે કે જે કાર્ય પુરુષના પ્રયત્નથી સિદ્ધ થાય એવું હોય, એનો ઉપદેશ કરાય. સૂક્ષ્મ અવસ્થાનો વિનાશ પ્રયત્નસાધ્ય નથી. પરંતુ કાર્યરૂપ ચિત્ત ઊલટા ક્રમથી અસ્મિતારૂપ કારણભાવને પ્રાપ્ત થાય, એ રીતે તજવા યોગ્ય છે. “તે પંચ ક્લેશાઃ..” વગેરેથી સૂત્રની વ્યાખ્યા કરે છે, જે સુગમ છે. ૧૦
ચિતાનાં તુ વીનમાવોપ તાના- ચિત્તમાં રહેલા અને બીજભાવને પ્રાપ્ત થયેલા લેશોની
ध्यानहेयास्तवृत्तयः ॥११॥ એમની વૃત્તિઓ ધ્યાનથી તજવા યોગ્ય છે. ૧૧
भाष्य
क्लेशानां या वृत्तयः स्थूलास्तां क्रियायोगेन तनूकृताः सत्यः प्रसंख्यानेन ध्यानेन हातव्या यावत्सूक्ष्मीकृता यावद्दग्धबीजकल्पा इति । यथा वस्त्राणां स्थूलो मलः पूर्वं निर्धूयते पश्चात्सूक्ष्मो यत्नेनोपायेन वापनीयते तथा स्वल्पप्रतिपक्षाः स्थूला वृत्तयः क्लेशानां, सूक्ष्मास्तु મહાપ્રતિપક્ષ કૃતિ .
ક્લેશોની જે (ઉદારરૂપ) સ્કૂલ વૃત્તિઓ છે. જેમને ક્રિયાયોગથી ક્ષીણ (સૂક્ષ્મ) કરી છે, એમને પ્રસંખ્યાનરૂપ ધ્યાનથી રોકવી જોઈએ, જયાં સુધી સૂક્ષ્મ અને બળેલા બીજ જેવી ન બને. જેમ વસ્ત્રોનો સ્થૂલ મેલ ખંખેરીને દૂર કર્યા પછી સૂક્ષ્મ મેલ પ્રયત્નપૂર્વકના ઉપાયથી નષ્ટ કરાય છે,