________________
પા. ૧ સૂ. ૫૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૨૭
पठति-तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी । तदिति निविचारां समापत्तिं परामृशति । अन्येति व्युत्थानमाह । भूतार्थपक्षपातो हि धियां स्वभावस्तावदेवेयमनवस्थिता भ्राम्यति न यावत्तत्त्वं प्रतिलभते । तत्प्रतिलम्भे तत्र स्थितपदा सती संस्कारबुद्धिः संस्कारबुद्धिचक्रक्रमेणावर्तमानानादिमप्येतत् तत्त्वसंस्कारबुद्धिक्रमं बाधत एवेति । तथा च बाह्या अप्याहुः -
"निरुपद्रवभूतार्थस्वभावस्य विपर्ययैः ।
न बाधोऽनादिमत्त्वेऽपि बुद्धस्तत्पक्षपाततः ॥'' इति ।
स्यादेतत्-समाधिप्रज्ञातोऽस्तु व्युत्थानजस्य संस्कारस्य निरोधः समाधिजस्तु संस्कारातिशयः समाधिप्रज्ञाप्रसवहेतुरस्त्यविकल इति तदवस्थैव चित्तस्य साधिकारतेति चोदयति-कथमसाविति । परिहरति-न त इति । चित्तस्य हि कार्यद्वयं शब्दाधुपभोगो विवेकख्यातिश्चेति । तत्र क्लेशकर्माशयसहितं शब्दाधुपभोगे प्रवर्तते । प्रज्ञाप्रभवसंस्कारोन्मूलितनिखिलक्लेशकर्माशयस्य तु चेतसोऽवसितप्रायाधिकारभावस्य विवेकख्यातिमात्रमवशिष्यते कार्यम् । तस्मात्समाधिसंस्काराश्चित्तस्य न भोगाधिकारहेतवः प्रत्युत तत्परिपन्थिन इति । स्वकार्याद्भोगलक्षणादवसादयन्ति, असमर्थं कुर्वन्तीत्यर्थः । कस्मात्ख्यातिपर्यवसानं हि चित्तचेष्टितम् । तावद्धि भोगाय चित्तं चेष्टते न यावद्विवेकख्यातिमनुभवति । संजातविवेकख्यातिनस्तु क्लेशनिवृत्तौ न भोगाधिकार इत्यर्थः ॥५०॥
ભલે. કહેલા ઉપાયોના અભ્યાસથી પરમાર્થ વિષયક સંપ્રજ્ઞાતસમાધિ થતો હશે. પરંતુ અનાદિ કાળથી ચાલ્યા આવતા ઘન અને દઢ વ્યુત્થાન સંસ્કારથી વાવાઝોડાના મધ્યમાં રહેલા નાના દીવાની જેમ એ સમાધિ પ્રજ્ઞા પ્રતિબંધિત થતી डोवी कोमे, मेवी माशंडाना निवा२९ भाटे “समावि प्रशा..." वगेरेथी सूत्र प्रस्तुत रे छे. "त : सं२७।२: अन्य सं२७२ प्रतिबंधी" मे सूत्र छे. "त"थी નિર્વિચાર સમાપત્તિનો નિર્દેશ કરે છે. “અન્યથી વ્યુત્થાન કહે છે. સાચા અર્થ માટે પક્ષપાત હોવો એ બુદ્ધિનો સ્વભાવ છે. બુદ્ધિ અસ્થિર બનીને ત્યાં સુધી જ ભટકે છે, જ્યાં સુધી એને તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. એની પ્રાપ્તિ થયા પછી, એમાં દઢતાપૂર્વક સ્થિર થયેલી સંસ્કૃત બુદ્ધિ, અનાદિ એવા અને વૃત્તિથી સંસ્કાર અને સંસ્કારથી વૃત્તિ એવા ક્રમથી સતત ફરતા ચક્રરૂપ બુદ્ધિકમનો નાશ અવશ્ય કરે છે. જેમ અન્ય મતના અનુયાયીઓ પણ કહે છે : “ઉપદ્રવરહિત પરમાર્થ સ્વભાવવાળા સત્યનો અનાદિ વિપર્યયો (મિથ્યા જ્ઞાનો)થી બાધ થતો નથી. કારણ કે બુદ્ધિ એમાં (તત્ત્વમાં) સ્વભાવથી પક્ષપાતવાળી છે.”