________________
१२४]
પતંજલિનાં યોગસૂત્રો
[५. १ सू. ४८
प्रतीयते । न च वाक्यार्थेऽपीदृशो विशेषः संभवति । अनुमानेऽपि लिङ्गलिङ्गिसंबन्धग्रहणाधीनजन्मनि गतिरेषैवेत्याह-तथानुमानमिति । यत्र प्राप्तिरित्यत्र यत्रतत्रशब्दयोः स्थानपरिवर्तनेन व्याप्यव्यापकभावोऽवगमयितव्यः । अतोऽत्रानुमानेन सामान्येनोपसंहारः । उपसंहरति-तस्मादिति ।
अस्तु तर्हि संबन्धग्रहानपेक्षं लोकप्रत्यक्षं न तत्सामान्यविषयमित्यत आहन चास्येत्यादि । मा भूत्संबन्धग्रहाधीनं लोकप्रत्यक्षम्, इन्द्रियाधीनं तु भवत्येव । न चेन्द्रियाणामस्मिन्नस्ति योग्यतेत्यर्थः । ननु च यद्यागमानुमानप्रत्यक्षागोचरो विशेषस्तर्हि नास्ति, प्रमाणविरहादित्यत आह- न चेति । न हि प्रमाणं व्यापकं कारणं वा प्रमेयस्य येन तनिवृत्तौ निवर्तेत । नो खलु कलावतश्चन्द्रस्य परभागवतिहरिणसद्भावं प्रति न संदिहते प्रामाणिका इत्यर्थः । इति तस्मात् । समाधिप्रज्ञानिाह्य एवेति । अत्र च विवादाध्यासिताः परमाणव आत्मानश्च प्रातिस्विकविशेषशालिनो द्रव्यत्वे सति परस्परं व्यावर्तमानत्वाद्, ये द्रव्यत्वे सति परस्परं व्यावर्तन्ते ते प्रातिस्विकविशेषशालिनो यथा खण्डमुण्डादय इत्यनुमानेनागमेन च ऋतंभरप्रज्ञोपदेशपरेण, यद्यपि विशेषो निरूप्यते तदनिरूपणे संशयः स्यान्यायप्राप्तत्वात्तथाप्यदूरविप्रकर्षेण तत्सत्त्वं कथंचिद्रोचरयतः श्रुतानुमाने । न तु साक्षाच्चार्थमिव समुच्चयादिपदानि लिङ्गसंख्यायोगितया । तस्मात्सिद्धं श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषयेति ॥४९॥
ભલે. પણ આગમ અને અનુમાનથી ગ્રહણ કરેલા વિષયોની ભાવનાના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલી નિર્વિચાર સમાપત્તિ આગમ અને અનુમાનગખ્ય વિષયોને જ પ્રગટ કરી શકે. કારણ કે એક વિષયથી પેદા થયેલો સંસ્કાર બીજાનું જ્ઞાન ન કરાવી શકે. નહીં તો અતિપ્રસંગ થાય. તેથી ઋતંભરા જો નિર્વિચાર સમાપત્તિ હોય, તો એમાં આગમ અને અનુમાનનો પણ પ્રવેશ છે. આ શંકાના નિવારણ માટે "श्रुतानुमान..." वगैरेथी हे बुद्धिसत्त्व प्राश स्वभावामु छ भने या પદાર્થોનું દર્શન કરવા સમર્થ છે, પણ તેમનું એના પર થયેલું આવરણ રજસવડે જે પદાર્થવિષે હટાવાય, એને જ એ ગ્રહણ કરે છે. અભ્યાસ અને વૈરાગ્યથી રજસતમસના મળો દૂર થાય અને એની નિર્દોષ વિશદતા પ્રગટે, તેમજ એનો અનંત પ્રકાશ બધી પ્રમાણ-પ્રમેયની સીમાઓ ઓળંગી જાય, ત્યારે એને શું અગોચર રહે? એવો ભાવ છે.
શ્રુતમાગમ વિજ્ઞાનમ”થી ભાષ્યકાર સૂત્રની વ્યાખ્યા કરે છે. શ્રુતજ્ઞાન કે આગમજ્ઞાન સામાન્યવિષયક છે. કેમ ? કારણ કે આગમથી વિશેષ કહી શકાતો નથી. શાથી ? કારણ કે વિશેષો અનંત અને એકબીજા સાથે મળતા આવે એવા