________________
*•*•*•*•*•*•
બને છે જે વાત સત્પ્રતિપક્ષ સ્થાને નથી. સત્પ્રતિપક્ષ સ્થાને તો ધૂમ હેતુ સાધ્યરૂપ વહ્નિનો જ સાધક છે જ અને જલ હેતુ વર્જ્યભાવરૂપ સાધ્યનો સાધક છે જ. એટલે અહીં ભ્રમરૂપ અશક્તિ નથી.
मुक्तावली : सत्प्रतिपक्षः साध्याभावव्याप्यवान्पक्षः ।
મુક્તાવલી : (૩) સત્પ્રતિપક્ષ : સાધ્યામાવવ્યાપ્યવાન્ પક્ષ: । આ નવ્યોનું લક્ષણ છે.
ફૂલો દ્ઘિમાન્ ધૂમાત્ એવી અનુમિતિ કરતાં પહેલા પૂર્વક્ષણમાં તે વ્યક્તિને વન્નિવ્યાપ્યધૂમવાન્ દ્ભવઃ એવો પરામર્શ છે. તે જ વખતે તેની સામે વમાવવ્યાપ્યનનવાન્ દૂર: એવો બીજો પરામર્શ ઊભો થાય છે. આમ બે વ્યક્તિને સામસામા વિરોધી પરામર્શ ઊભા થઈ જાય છે એટલે બેયની અનુમિતિ પ્રતિબધ્ય બની જાય છે.
પહેલી વ્યક્તિને વહ્નિવ્યાધૂમવાનું છૂટ્: એ સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષરૂપ પરામર્શ છે. બીજી વ્યક્તિને હૂઁવો વમાવવાન્ નતાત્ અનુમિતિ કરવી છે એટલે તેના હિસાબે વત્ત્વભાવ એ સાધ્ય છે, માટે તેને પણ સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષ છે, પરન્તુ એકના સાધ્યની અપેક્ષાએ બીજાનું સાધ્ય તો સાધ્યાભાવ બને છે. વહ્નિ સાધ્યની અપેક્ષાએ વર્જ્યભાવ એ સાધ્યાભાવ બને છે. અને બીજી વ્યક્તિના વન્યભાવ સાધ્યની અપેક્ષાએ પહેલી વ્યક્તિનો વહ્નિ એ સાધ્યાભાવ (વત્ત્વભાવનો અભાવ = સાધ્યનો અભાવ) સ્વરૂપ બને છે. એથી જ પોતપોતાની અપેક્ષાએ પ્રત્યેક પરામર્શ સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષ સ્વરૂપ છે પરન્તુ પરસ્પરની અપેક્ષાએ પ્રત્યેક પરામર્શ સાધ્યાભાવવ્યાપ્યહેતુમાન્ પક્ષ સ્વરૂપ છે. સાધ્યાભાવવ્યાપ્યહેતુમાન્ પક્ષ એ જ સત્પ્રતિપક્ષ દોષ છે. અને તેથી આવો દોષ ઉપસ્થિત થતાં સામસામા બે ય હેતુ સત્પ્રતિપક્ષિત સત્પ્રતિપક્ષ-દોષવાન્ = દુષ્ટ બની જાય.
અહીં સાધ્યાભાવવ્યાપ્યહેતુમાન્ પક્ષ એ સત્પ્રતિપક્ષ દોષ છે. એ દોષવાળો હેતુ (દુષ્ટ) બનાવવો જોઈએ. તે પૂર્વે કહ્યા મુજબ જ્ઞાનરૂપ સંબંધથી બનાવી શકાય. તે આ રીતેઃ માધ્યામાવવ્યાપ્યહેતુમાન્ પક્ષ: હેતુશ્ચ । એટલે કે
(i) वन्यभावव्याप्यजलवान् हूदो धूमश्च ।
=
(ii) वह्न्यभावाभाव ( = वह्नि = માધ્ય )વ્યાધૂમવાન્ ૢો નશ્ચ । આવું સમૂહાલંબન જ્ઞાન કરવું. અને સ્વવિષયકજ્ઞાનવિષયત્વ સંબંધથી સત્પ્રતિપક્ષ દોષ હેતુમાં
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૮૫)