________________
જ અહીં હત્યધિકરણ કાળ છે. તેમાં કાલિકસંબંધથી ઘટ હોવા છતાં સંયોગસંબંધથી છે તો ઘટ નથી જ. એટલે સંયોગેન ઘટાભાવનું અધિકરણ કાળ બન્યો અને તેના પ્રતિયોગી છે. જે ઘટનું સંયોગસંબંધથી કાળ અનધિકરણ પણ છે જ. આમ સંયોગેન ઘટાભાવપ્રતિયોગી આ ઘટનું અનધિકરણ એવું –ધિકરણ કાળ બન્યો. માટે એમાં વૃત્તિ સંયોગેન ઘટાભાવ લેવાય. હવે આ ઘટાભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મ ઘટત્વ છે અને પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ સંયોગસંબંધ છે. આમ ઘટાભાવીય પ્રતિયોગિતા અને આ ઘટવાવચ્છિન્ના છે, સંયોગસંબંધાવચ્છિન્ના છે, તેથી ઘટાભાવીય પ્રતિયોગિતામાં જ આ ઘટવાવચ્છિન્નત્વ છે, સંયોગસંબંધાવચ્છિન્નત્વ છે. હવે સાધ્યતાવચ્છેદક ધર્મ ઘટત્વ છે
એટલે સાધ્યતાવચ્છેદકધર્મઘટવાવચ્છિન્નત્વ તો ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે જ, છે પરન્તુ સાધ્યતાવચ્છેદક સંબંધ કાલિક છે માટે સાધ્યતાવચ્છેદકકાલિકસંબંધાવચ્છિન્નત્વ છે છે. સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં નથી. માટે “સિત્તે િદત્યે નાતિ' એ છે
ન્યાયથી સાધ્યતા વચ્છેદકધમાં વચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છ દકસંબં ધાવચ્છિન્નત્વ છે છે એતદુભયનો તો સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં અભાવ જ છે, માટે તે જ જ સાધ્યતાવચ્છેદકઘટત્વધર્માવચ્છિન્ન, સાધ્યતાવચ્છેદકકાલિકસંબંધાવચ્છિન્ન સાધ્ય ઘટના
સામાનાધિકરણ્ય સ્વરૂપ વ્યાપ્તિ હેતુમાં આવી જતાં લક્ષણસમન્વય થઈ ગયો. * मुक्तावली : 'धूमवान् वह्ने'रित्यादावतिव्याप्तिवारणाय 'सामान्य-'
पदमुपात्तम् । છે મુક્તાવલી : પ્રશ્ન : હે–ધિકરણવૃત્તિ-અભાવીય પ્રતિયોગિતાસામાન્યમાં તાદશ જ એ ઉભયાભાવ કેમ કહ્યો ? અભાવીય પ્રતિયોગિતામાં તાદશ ઉભયાભાવ કહો તો ન જ ચાલે? ટૂંકમાં “સામાન્ય' પદના નિવેશનું શું પ્રયોજન છે ?
ઉત્તર : જો પ્રતિયોગિતા સામાન્યમાં ઉભયાભાવ ન કહીએ, એટલે કે સઘળી આ પ્રતિયોગિતામાં ઉભયાભાવ ન કહીએ તો “ઘૂમવાન્ વ' સ્થળે લક્ષણની અતિવ્યાપ્તિ
આવે. અહીં હેત વહિ, હેત્વકિરણ અયોગોલક છે. તેમાં સમવાયેન ઘટાભાવ છે તેમ જ આ સંયોગેન ધૂમાભાવ પણ છે. હવે સમવાયન ઘટાભાવ લઈએ તો સમવાયેન ઘટાભાવીય એ પ્રતિયોગિતા સમવાયસંબંધાવચ્છિન્ના છે અને ઘટવાવચ્છિન્ના છે, એટલે છે
પ્રતિયોગિતામાં સમવાયસંબંધાવચ્છિન્નત્વ છે અને ઘટત્નાવચ્છિન્નત્વ છે. હવે આ જ સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ છે અને સાધ્યતાવચ્છેદક ધર્મ ધૂમત્વ છે. આમ છે
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૫૪) માં
છે