________________
હવે પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકસંયોગાજ વચ્છિન્નત્વ એતદુભયાભાવ વિવક્ષિત ર્યો એટલે આ અવ્યાપ્તિ ન રહી, કેમકે સમવાયેન વન્યભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકવહિન્દુધર્માવચ્છિન્નત્વ હોવા છતાં સાધ્યતા વચ્છેદકસંયોગસંબંધાવચ્છિન્નત્વ નથી એટલે “સિત્તે િ નાતિ છે ન્યાયથી સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ એતદુભયનો
તો અભાવ છે જ. એટલે તે સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્ન અને સાધ્યતાવચ્છેદકસમ્બન્ધાકવચ્છિન્ન સાધ્ય વહ્નિનું સામાનાધિકરણ્ય ધૂમમાં જતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી. તે જ આ જ રીતે જો હેત્વધિકરણવૃત્તિ-અભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકછે સમ્બન્ધાવચ્છિન્નત્વાભાવની જ વિવેક્ષા રાખી હોત, અર્થાત્ સાધ્યતાવચ્છેદક- એ છે ધર્માવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્નત્વ એતદુભયના અભાવની વિવક્ષા ના જ રાખી હોત તો ફરી ‘વહ્નિમાન ધૂમાત્' સ્થળે અવ્યાપ્તિ આવત. તે આ રીતે : આ સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધાવચ્છિન્ના છે જ, જ અર્થાત તે પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ છે, પણ પ્રતિયોગિતામાં જ જ સાતાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્નત્વાભાવ તો નથી. આમ ઘટાભાવાદિ ન લઈ શકાતા જ લક્ષણસમન્વય ન થાય. હવે પ્રતિયોગિતામાં ઉભયાભાવની વિવક્ષા લેવાથી તે મળી છે જાય છે, કેમકે સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં ઘટવાવચ્છિન્નત્વ છે, અર્થાત્ સાધ્યતા વચ્છેદકવતિત્વધર્માવચ્છિન્નત્વનો અભાવ છે. એટલે ‘સત્તેપિતયે નાતિ' છે એ ન્યાયે સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતા વચ્છેદકધર્માવચ્છિન્નત્વ- સાધ્યતાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્નત્વ એતદુભયનો અભાવ મળી જતાં તે સાધ્યતાવચ્છેદક
ધમવિચ્છિન્ન, સાધ્યતાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્ન સાધ્યનું સામાનાધિકરણ્ય હેતુમાં જતાં જ જે લક્ષણની અવ્યાપ્તિ ન રહી. * मुक्तावली : इत्थं च कालो घटवान् कालपरिमाणादित्यादौ संयोगसम्बन्धेन
घटाभावप्रतियोगिनोऽपि घटस्याऽनधिकरणे हेत्वधिकरणे महाकाले वर्तमानः स एव संयोगेन घटाभावः, तस्य प्रतियोगितायां कालिक
सम्बन्धावच्छिन्नत्वघटत्वावच्छिन्नत्वोभयाभावसत्त्वान्नाऽव्याप्तिः । - મુક્તાવલી: હવે વાતો દિવાન સ્ત્રપરિમાન્ સ્થળે પણ આ લક્ષણની સંગતિ છે કરી લઈએ.
a ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૩) છે