________________
જ સાધ્યતાવચ્છેદક કાલિકસંબંધથી કોઈપણ પદાર્થનું અનધિકરણ કાળ બનતો જ નથી તો એ
હવે હત્યધિકરણમાં વૃત્તિ કયો પ્રતિયોગિવ્યધિકરણ અભાવ મળશે ? કાલિકસંબંધથી જ આ તમામ પદાર્થો કાળમાં રહે છે અને કાલિકસંબંધથી તમામ પદાર્થોના અભાવ પણ કાળમાં જે રહે છે, એટલે તમામ અભાવોના પ્રતિયોગીનું અધિકરણ જ હેત્વકિરણ બની જતાં તે પ્રતિયોગિવ્યધિકરણ અભાવ અપ્રસિદ્ધ થતાં લક્ષણની અવ્યાપ્તિ આવે છે. मुक्तावली : अत्र केचित् । महाकालभेदविशिष्टघटाभावस्तत्र प्रतियोगि
व्यधिकरणः, महाकालस्य घटाधारत्वेऽपि महाकालभेदविशिष्टघटाॐ ऽनाधारत्वात्, महाकाले महाकालभेदाभावात् ।
- મુક્તાવલી : કેટલાક આ અવ્યાપ્તિને આ રીતે ટાળવા યત્ન કરે છે. તેમનું કહેવું જ ક એ છે કે મહાકાલનો ભેદ ભૂતલમાં છે (મહાવિનો ભૂતનું ) અને એ ભૂતલમાં ઘટ આ પણ છે. આમ ભૂતલીય ઘટ એ મહાકાલભેદવિશિષ્ટ બન્યો. હવે મહાકાલમાં જ જ મહાકાલનો ભેદ ન રહે તો તે મહાકાલમાં (શુદ્ધ ઘટ રહેવા છતાં) મહાકાલભેદવિશિષ્ટ છે જ ઘટ પણ ન જ રહે, અર્થાત્ મહાકાલમાં મહાકાલભેદવિશિષ્ટ ઘટનો અભાવ રહે. આ જ
મહાકાલભેદવિશિષ્ટ ઘટાભાવ એ પ્રતિયોગિવ્યધિકરણ અભાવ બન્યો, કેમકે તેનો આ પ્રતિયોગી મહાકાલભેદવિશિષ્ટ ઘટ ભૂતલ ઉપર જ છે અને તે પ્રતિયોગીનો અભાવ છે નિ મહાકાલમાં છે. આમ મહાકાલભેદવિશિષ્ટ ઘટાત્મક પ્રતિયોગીનું અનધિકરણ એવું છે
હત્યધિકરણ મહાકાલ બન્યો માટે તેમાં વૃત્તિ મહાકાલભેદવિશિષ્ટ ઘટાભાવ લેવાય. તેની આ જ પ્રતિયોગિતાનો અવચ્છેદક મહાકાલભેદવિશિષ્ટ ઘટવ બન્યો, જ્યારે સાધ્યતા વચ્છેદક
શુદ્ધ ઘટત્વ છે. આમ પ્રતિયોગિવ્યધિકરણ અભાવ મળી જતાં, પ્રતિયોગિતાનવચ્છેદક આ સાધ્યતાવરચ્છેદક મળી જતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી.
“વેર' નો આ મત મૂક્યા પછી મુક્તાવલીકાર “વસ્તુતતુ' કહીને પોતાની રીતે જ ઉક્ત અવ્યાપ્તિ-દોષનું નિવારણ કરે છે. * मुक्तावली : वस्तुतस्तु प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोग्यनधिकरणी
भूतहेत्वधिकरणवृत्त्यभावप्रतियोगितासामान्ये यत्सम्बन्धावच्छिन्नत्व* यद्धर्मावच्छिन्नत्वोभयाभावस्तेन सम्बन्धेन तद्धर्मावच्छिन्नस्य तद्धेतुव्यापकत्वं * * बोध्यम् । व्यापकसामानाधिकरण्यं च व्याप्तिः । (यत्सम्बन्धः साध्यता* જે
“ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૦) 8