________________
જ ઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટતાદિ અને સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ છે, માટે જ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનવાથી લક્ષણનો સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ છે ન રહી.
वे सक्ष९ मा थयुं : _स्व-प्रतियोगितावच्छेदकावच्छिन्नसाध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिअनधिकरण-हेतुतावच्छेदकधर्मावच्छिन्नहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नहेत्वधिकरण
वृत्तिविशिष्टधर्मानवच्छिन्नव्यासज्यवृत्तिधर्मानवच्छिन्नप्रतियोगिताकाभावीयप्रतियोगिता* नवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नसाध्यसामानाधिकरण्यं व्याप्तिः । * मुक्तावली : ननु प्रतियोगितावच्छेदकावच्छिन्नस्य यस्य कस्यचित्प्रतियोगि* नोऽनधिकरणत्वं तत्सामान्यस्य वा यत्किञ्चित्प्रतियोगितावच्छेदकावच्छिन्ना-* ऽनधिकरणत्वं वा विवक्षितम् ?
* प्रतियोगी मनधि४२९मंगेत्र विस्यो ★ મુક્તાવલી : પ્રશ્ન : તમે આ લક્ષણમાં કહ્યું કે પ્રતિયોગીનું અનધિકરણ એવું મ હે–ધિકરણ જોઈએ. અહીં અમારા ત્રણ પ્રશ્નો છે કે પ્રતિયોગીનું અનધિકરણ એટલે?
(૧) શું પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન એકાદ પ્રતિયોગીનું અનધિકરણ ? (૨) શું પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન બધા પ્રતિયોગીનું અનધિકરણ ? કે (૩) શું એકાદ પ્રતિયોગિતાવચ્છેદથી અવચ્છિન્ન પ્રતિયોગીનું અનધિકરણ લેવું? આ જ ત્રણ વિકલ્પોને ન્યાયની ભાષામાં આ રીતે મુકાય : (१) किं प्रतियोगितावच्छेदकावच्छिन्नस्य यस्य कस्यचित् प्रतियोगिनः
___ अनधिकरणत्वम् ? (२) किं प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिसामान्यस्य अनधिकरणत्वम् ? (३) किं यत्किञ्चित्प्रतियोगितावच्छेदकावच्छिन्नस्य प्रतियोगिनोऽनधिकरण
त्वम् ? मुक्तावली : आद्ये कपिसंयोगी एतद्वक्षत्वादित्यादौ तथैवाऽव्याप्तिः, कपिसंयोगाभावप्रतियोगितावच्छेदकावच्छिन्नो वृक्षाऽवृत्तिकपिसंयोगोऽपि
*••••••न्यायसिद्धान्तमुस्तावली लाग-२ . (४२) •••••