________________
આ પ્રતિયોગી-અનધિકરણ જે ગુણ, તેની વૃત્તિતાથી વિશિષ્ટ અભાવ છે, માટે આ જ
સંગાભાવ પકડાય. તેનો પ્રતિયોગી સંયોગ બન્યો. પ્રતિયોગિતાવચ્છેદક સંયોગત્વ એ એ જ સાધ્યતાવચ્છેદક છે માટે હવે લક્ષણની અતિવ્યાપ્તિ ન રહી.
“વૃક્ષ પસંયો ક્ષત્ની' સ્થાને કપિસંયોગાભાવ નહિ પકડાય, કેમકે તે જ હેધિકરણે પ્રતિયોગી-અનધિકરણવૃત્તિત્વવિશિષ્ટ અભાવ નથી, કેમકે હેવધિકરણ વૃક્ષમાં જે કપિસંયોગાભાવ છે તે પ્રતિયોગી-અનધિકરણ વૃક્ષમાં વૃત્તિ નથી કિન્તુ એ પ્રતિયોગ-અધિકરણ વૃક્ષમાં વૃત્તિ છે અને ગુણમાં જે પ્રતિયોગી-અનધિકરણવૃત્તિતાવિશિષ્ટ કપિસંયોગાભાવ છે તે ગુણમાં જ રહે. કપિસંયોગાભાવ ગુણ અને વૃક્ષ બેયમાં છે અને તે એક જ છે. પણ પ્રતિયો ગી-અનધિકરણવૃત્તિત્ત્વવિશિષ્ટ છે
કપિસંયોગાભાવ તો ગુણમાં જ છે. તે હેતધિકરણ વૃક્ષમાં છે જ નહિ. આમ આ - કપિસંયોગાભાવ પ્રતિયોગિ-અનધિકરણની વૃત્તિતાથી વિશિષ્ટાભાવ નથી એટલે તે ન જ હું પકડાય. હત્યધિકરણ વૃક્ષમાં પ્રતિયોગિ-અનધિકરણવૃક્ષવૃત્તિતાવિશિષ્ટ તો ઘટાઘભાવ જ છે છે છે માટે તત્પતિયોગિતાવચ્છેદક ઘટતાદિ બન્યા. સાધ્યતાવચ્છેદક કપિસંયોગત્વ છે છે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક બનવાથી લક્ષણની અવ્યાપ્તિ ન જ રહી. આ પ્રશ્ન : હત્યધિકરણવૃત્તિ જે અભાવ, તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો જે જ ક સાધ્યતાવચ્છેદક, તદવચ્છિન્ન સાધ્યનું સામાનાધિકરણ્ય વ્યાપ્તિ. આ લક્ષણ હતું. એમાં જ
હેત્વકિરણવૃત્તિ અભાવ કેવો લેવો ? એ પ્રશ્ન થયો. એનો પ્રથમ સીધો ઉત્તર તો એ છે બ આપ્યો કે પ્રતિયોગિવ્યધિકરણ એ અભાવ લેવો. હવે ત્યાં પણ પ્રશ્ન થયો કે પ્રતિયોગિઆ વ્યધિકરણ અભાવ એટલે શું ? એનો ઉત્તર એ આપ્યો કે હેવધિકરણે પ્રતિયોગિક અનધિકરણવૃત્તિતાવિશિષ્ટ અભાવ તે પ્રતિયોગિ-વ્યધિકરણ અભાવ લેવો. એટલે હવે આ આ લક્ષણનો આકાર આ થયો : ____ हेत्वधिकरणवृत्तिः हेत्वधिकरणे यः प्रतियोगि-अनधिकरणवृत्तिताविशिष्टाभाव: तत्प्रतियोगिताऽनवच्छेदकसाध्यतावच्छेदकाच्छिन्नसाध्यसामानाधिकरण्यं व्याप्तिः ।
- હવે અહીં અમારો પ્રશ્ન ઊભો થાય છે કે આ રીતે બે વાર “દેવધિકરણવૃત્તિ પદો આ લક્ષણમાં કેમ આવ્યું? આમાંનું એક તો પુનરુક્તિ-દોષદુષ્ટ બનીને નિરર્થક થાય છે.
ઉત્તર : સારું, તો હવે અમે જે હેવધિકરણવૃત્તિ અભાવને પ્રતિયોગિ-વ્યધિકરણ જ કહેતા હતા, અર્થાત્ અભાવમાં જે પ્રતિયોગિવ્યધિકરણત્વનો નિવેશ કરતા હતા તે હવે કો નહિ કરીએ અને હવે અમે હત્યધિકરણનું વિશેષણ લઈશું કે હેત્વકિરણ એ જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦) કે લોકો છે