________________
જ
પ્રતિયોગી-અનધિકરણમાં વૃત્તિ અભાવ લો, અર્થાત્ પ્રતિયોગીનું જે અધિકરણ નથી ત્યાં જ જ રહેનારો અભાવ લો તો ફરી “વૃક્ષ પસંયમ પક્ષવા' સ્થાને લક્ષણની જ
અવ્યાપ્તિ આવશે, કેમકે અહીં કપિસંયોગાભાવ જ પ્રતિયોગિવ્યધિકરણ અભાવ બની જાય છે જ છે. હેતુ = એતવૃક્ષત્વ, હેવધિકરણ = એતવૃક્ષ, એમાં વૃત્તિ = પ્રતિયોગીછે અનધિકરણવૃત્તિ જે અભાવ તે કપિસંયોગાભાવ. તે આ રીતે :
આ કપિસંયોગાભાવ ગુણમાં રહે છે અને ત્યાં ગુણમાં પ્રતિયોગી કપિસંયોગ નથી જ રહેતો. એટલે ગુણ એ પ્રતિયોગી-અનધિકરણ બન્યું અને તેમાં રહેલો કપિસંયોગાભાવ છે છે એ પ્રતિયોગી-અનધિકરણવૃત્તિ અભાવ બન્યો. હવે જે કપિસંયોગાભાવ ગુણમાં છે તે એ જ કપિસંયોગાભાવ મૂલાવચ્છેદેન વૃક્ષમાં પણ છે જ, કેમકે અધિકરણભેદન અભાવભેદ છે થતો નથી. આમ ગુણમાં રહેલો પ્રતિયોગી-અનધિકરણવૃત્તિ જે કપિસંયોગાભાવ તે જ છે વૃક્ષમાં છે. એટલે હેત્વકિરણવૃત્તિ જે પ્રતિયોગી-અનધિકરણવૃત્તિ અભાવ તે જ કપિસંયોગાભાવ, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક કપિસંયોગત્વ, એ જ સાધ્યતાવિચ્છેદક બની ગયો, અર્થાતુ પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક ન રહ્યો એટલે લક્ષણની અવ્યાપ્તિ થઈ. मुक्तावली : यदि तु प्रतियोग्यधिकरणाऽवृत्तित्वं तदा संयोगी सत्त्वादित्यादावतिव्याप्तिः, सत्ताधिकरणे गुणादौ यः संयोगाभावस्तस्य प्रतियोग्यधिकरणद्रव्यवृत्तित्वादिति वाच्यम्, हेत्वधिकरणे प्रतियोग्यनधि
करणवृत्तित्वविशिष्टस्य अभावस्य विवक्षितत्वात् । स्वप्रतियोग्यनधिकरणीॐ भूतहेत्वधिकरणवृत्त्यभाव इति निष्कर्षः ।
મુક્તાવલી : હવે જો પ્રતિયોગિવ્યધિકરણ અભાવ એટલે પ્રતિયોગી-અધિકરણાવૃત્તિ અભાવ લો, અર્થાત્ પ્રતિય ગીના અધિકરણમાં ન રહેનારો અભાવ તે પ્રતિયોગિવ્યધિકરણ અભાવ લો તો ઉપરની આપત્તિ નહિ આવે, કેમકે કપિસંયોગાભાવ એ પ્રતિયોગી કપિસંયોગના અધિકરણ વૃક્ષમાં વૃત્તિ જ છે. આમ કપિસંયોગાભાવ એ પ્રતિયોગી-અધિકરણાવૃત્તિ અભાવ ન બનતાં તે પકડાય નહિ. એવા તો ત્વકિરણવૃત્તિ અને આ ઘટાભાવાદિ જ પકડાય, એટલે ઘટાઘભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક ઘટતાદિ અને આ
સાધ્યતાવચ્છેદક કપિસંયોગત્વ બન્યા, અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક જ બન્યો માટે લક્ષણની અવ્યાપ્તિ ન રહી. 0 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૫)
શિકાર છે
જ