________________
આમ જો નિત્યકર્મ હોય તો પ્રત્યવાયાનુત્પત્તિ હોય અને પ્રત્યવાયાભાવ હોય તો દુઃખપ્રાગભાવ હોય, તેથી નિત્યકર્મ હોય તો દુ:ખપ્રાગભાવ હોય તેમ પણ નક્કી થાય.
આમ નિત્યકર્મ એ દુ:ખપ્રાગભાવનું સાધન બન્યું અને દુ:ખપ્રાગભાવ = દુ:ખાભાવ તો છે જ ઈષ્ટ છે, તેથી નિત્યકર્મ ઈષ્ટસાધન બનતાં તેમાં ઈસાધનતા-જ્ઞાન થશે. અને તેથી તેમાં જ આ પ્રવૃત્તિ થાય તો કોઈ જ આપત્તિ નથી. આ અપ્રાપ્તી પ્રાપ્તિ: યોગ:, સિદ્ધચ રક્ષ ક્ષેમ: જે પ્રત્યવાયાભાવની પ્રવૃત્તિ પ્રત્યે કારણતા અપ્રાપ્ત છે. અહીં દુઃખપ્રાગભાવની સાથે જ
પ્રત્યવાયાભાવની વ્યાપ્તિ લેવા દ્વારા પ્રત્યવાયાભાવની કારણતા પ્રાપ્ત કરવામાં આવી છે છે તે યોગ થયો અને સિદ્ધ એવા દુઃખમાગભાવનું તે દ્વારા જે રક્ષણ થયું તે ક્ષેમ થયો. છે જ આમ દુઃખપ્રાગભાવના યોગ અને ક્ષેમની સાધારણ-કારણતા નિત્યકર્મમાં રહેલી છે. છે તે જ રીતે દુઃખપ્રાગભાવના યોગ અને ક્ષેમની સાધારણ-કારણતા પ્રાયશ્ચિત્તમાં છે જ પણ રહેલી છે. પ્રાયશ્ચિત્ત કરો તો પ્રત્યવાયાભાવ થાય અને પ્રત્યવાયાભાવ હોય તો જ દુઃખાભાવ હોય, તેથી પ્રાયશ્ચિત્તમાં પણ દુઃખાભાવની કારણતા છે. मुक्तावली : ननु न कलशं भक्षयेदित्यत्र विध्यर्थे कथं नअर्थान्वयः ? इष्टसाधनत्वाभावस्य कृतिसाध्यत्वाभावस्य च बोधयितुमशक्यत्वादिति चेत् ?
न, तत्र बाधादिष्टसाधनत्वं कृतिसाध्यत्वं च न विध्यर्थः, किन्तु बलवद* निष्टाननुबन्धित्वमात्रं तदभावश्च ना बोध्यते । अथवा बलवदनिष्टाननु
बन्धित्वविशिष्टेष्टसाधनत्वे सति कृतिसाध्यत्वं विध्यर्थः । तदभावश्च नञा बोध्यमानो विशिष्टाभावो विशेष्यवति विशेषणाभावे विश्राम्यति ।
મુક્તાવલી શંકાકાર ન નન્ને પક્ષ અહીં વિધ્યર્થમાં નમૂનો અન્વય કેવી આ રીતે કરશો ? (કલજ = માંસ અથવા ઝેર પાયેલા બાણથી હણાયેલા હરણનું માંસ અથવા કાલિંગડું નામનું ફળ કે રાતું લસણ.)
- અહીં વિધ્યર્થનો અર્થ તો ઈષ્ટસાધનતા-જ્ઞાન, કૃતિસાધ્યતા-જ્ઞાન અને એ બલવદનિખાનનુબન્ધિત્વ છે. હવે તે વિધ્યર્થ સાથે જો નમૂનો અન્વય કરવામાં આવે તો છેતેમાં ઈષ્ટસાધનતાભાવ, કૃતિસાધ્યતાભાવ અને બલવદનિદાનનુબંધિત્વાભાવ છે જ માનવાની આપત્તિ આવશે, કેમકે તેના દ્વારા ભૂખના દુઃખનો અભાવ થાય છે, તેથી જ
બેંક છે જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૯) જ છે કે છે