________________
જ સમવાયસંબંધથી રહે છે માટે હેતુતાવચ્છેદક સંબંધ પણ સમવાયસંબંધ છે. પૂર્વના આ પરિષ્કૃત લક્ષણમાં કહેવાઈ ગયું છે કે સાધ્યવદન્યમાં હેતુતાવચ્છેદક સંબંધથી વૃત્તિતાનો
અભાવ લેવો જોઈએ. હવે અહીં ‘પદ: સત્તાવાનું ના ' સ્થળે સાધ્ય સત્તા છે, સાધ્યવદ્ય દ્રવ્ય-ગુણ-કર્મ છે, સાધ્યવદન્ય સામાન્યાદિ છે. એ સામાન્યાદિમાં હેતુતાવચ્છેદક છે આ સમવાયસંબંધથી કોઈની પણ વૃત્તિતા જ નથી તો પછી હવે સાધ્યવદન્ય એક
સામાન્યાદિમાં જાતિ' હેતુની વૃત્તિતાનો અભાવ છે એમ શી રીતે કહેવાય? બીજી જ આ વૃત્તિતા સમવાય સંબંધથી ત્યાં રહેલી હોય તો જાતિની વૃત્તિતાનો સમવાયસંબંધથી ત્યાં જ
અભાવ કહી શકાય. પણ સમવાય સંબંધથી સામાન્યાદિમાં કોઈપણ વૃત્તિ જ નથી તો એ જ પછી “જાતિ સમવાયેન ત્યાં વૃત્તિ નથી’ (અર્થાત્ બીજું કોઈ ત્યાં સમવાયથી વૃત્તિ છે એમ છે એ જ માનવું પડે.) એમ કેમ કહેવાય ?
આમ અહીં પણ સાધ્યવદન્ય સામાન્યાદિમાં હેતુતાવચ્છેદકસંબંધથી વૃત્તિતા એ અપ્રસિદ્ધ થતાં તાદશવૃત્તિત્વાભાવ પણ અપ્રસિદ્ધ થયો, અર્થાત્ તાદેશવૃત્તિવાભાવવત્ત્વ રૂપ વ્યાપ્તિ-લક્ષણની “જાતિ રૂપ હેતુમાં અવ્યાપ્તિ થઈ.
આ બે દોષથી પૂર્વોક્ત વ્યાપ્તિલક્ષણ દુષ્ટ છે માટે તેનો ત્યાગ કરીને હવે સિદ્ધાન્તઆ લક્ષણનું વ્યાપ્તિલક્ષણ રજૂ કરવામાં આવે છે. कारिकावली : अथवा हेतुमनिष्ठविरहाप्रतियोगिना ।
साध्येन हेतोरैकाधिकरण्यं व्याप्तिरुच्यते ॥६९॥ * मुक्तावली : अथवेति । हेतुमति निष्ठा = वृत्तिर्यस्य स तथा विरहः अभावः, * तथा च हेत्वधिकरणवृत्तिर्योऽभावस्तदप्रतियोगिना साध्येन सह हेतोः सामानाधिकरण्यं व्याप्तिरुच्यते ।
* ઉત્તરપક્ષ (સિદ્ધાન્તલક્ષણી) વ્યાપ્તિ * મુક્તાવલી હેતુપત્રિકામાવા પ્રતિયોગિણાધ્યક્ષામાનધરણં વ્યાપ્ત
હેતુમ, જે પક્ષ, તેમાં રહેતા જે અભાવો, તેનો અપ્રતિયોગી જે સાધ્ય, તેનું જે (હેતુમાં રહેલું) સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ.
વદ્ધિમાન ધૂમાન્ ! હેતુમ ધૂમવત્ પર્વત, એમાં રહેતા જે અભાવો ઘટાભાવ,
0 0 0
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨
(૨) જ છે
કે જે