________________
અર્થાતુ જો તમારે પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય એક સમયે ન માનવી હોય તો તે છે અન્યથાખ્યાતિને સ્વીકારવી જ જોઈએ, કેમકે તે સ્વીકારવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય એકીસાથે માનવાની આપત્તિ આવતી નથી. मुक्तावली : किञ्चाऽनुमितिं प्रति भेदाग्रहस्य हेतुत्वे जलहूदे वह्निव्याप्य-* धूमवझेदाग्रहादनुमितिर्निराबाधा । यदि च विशिष्टज्ञानं कारणं,
तदाऽयोगोलके वह्निव्याप्यधूमज्ञानमनुमित्यनुरोधादापतितम् । सेयमुभयतः * पाशारज्जुः । इत्थं चाऽन्यथाख्यातौ प्रत्यक्षमेव प्रमाणं, रङ्गं रजततयाऽवेदि-*
षमित्यनुभवादिति संक्षेपः ॥ છે મુક્તાવલી : વળી અનુમિતિ પ્રત્યે ભેદાગ્રહને જ હેતુ માનશો તો વદ્વિવ્યાપ્ય
ધૂમવ(પર્વત)ના ભેદનો જલહૂદમાં તો અગ્રહ જ છે, અર્થાત્ વદ્વિવ્યાપ્યધૂમવતું એવું જે પર્વતમાં જ્ઞાન થયું અને તે જ વખતે જલહૂદનું પણ જ્ઞાન થયું. આમ બંને જ્ઞાન સાથે જ થયા, પરંતુ બંનેના ભેદનો અગ્રહ છે તેથી વદ્વિવ્યાઘૂમવઝનંદઃ એવું પરામર્શાત્મક
જ્ઞાન થઈ જવાથી “નનો વદ્વિમાન એવી અનુમિતિ થઈ જશે. હકીકતમાં તો જલહૂદ મા વિદ્ધિમાનું છે જ નહીં, એટલે વહુન્યભાવવતિ જલદ વહ્નિત્વ પ્રકારક જ્ઞાન થવાથી આ તદભાવવતિ ત...કારક જ્ઞાન થયું. અને તે તો અન્યથાખ્યાતિનું લક્ષણ છે. તેથી ના ભેદાગ્રહને કારણે માનો તો પણ તમારે અન્યથાખ્યાતિને માન્યા વિના ચાલવાનું નથી. છે અને તેથી કદાચ તમે વિશિષ્ટજ્ઞાનને કારણે માનો અને ભેદાગ્રહને કારણ ન માનો છે તો પણ તમારે અન્યથાખ્યાતિ માન્યા વિના તો ચાલવાનું જ નથી, કેમકે વદ્વિવ્યાપ્ય છે
ધૂમવતુ એ વિશિષ્ટજ્ઞાન છે. કોઈને અયોગોલકમાં વદ્વિવ્યાથધૂમવાનું મયમ્ એવું છે વિશિષ્ટજ્ઞાન થયું, તેથી તરત જ તેને યોગોત્ર: વદ્વિમાન એવી અનુમિતિ થશે. જો આ છે કે અયોગોલક તો વહિમાનું હોય પણ છે તેથી ત્યાં અન્યથાખ્યાતિ માનવી પડતી નથી, પણ જ પરંતુ તે અયોગોલક વદ્વિવ્યાપ્યધૂમવાનું તો નથી જ, કેમકે અયોગોલકમાં વહ્નિ હોવા જ છે છતાં ધૂમ તો નથી જ. તેથી આ પરામર્શાત્મક જ્ઞાન ધૂમ–પ્રકારક છે, પણ આ
અયોગોલકમાં ધૂમત્વ તો છે જ નહીં. તેથી તદભાવવતિ ત...કારક જ્ઞાન હોવાથી મા મા પરામર્શનું જ્ઞાન તો અન્યથાખ્યાતિરૂપ જ છે. આમ વિશિષ્ટજ્ઞાનને કારણે માનો તો પણ તે કે તમારે અન્યથાખ્યાતિને તો માન્યા સિવાય છૂટકો જ નથી.
0 0 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧)