________________
છે. આ જ રીતે આવા પ્રકારના સ્થળોમાં ચક્ષુ સંયુક્તમનઃસંયુક્ત-આત્મસમવેત
સ્મૃતિજ્ઞાનવિષયત્વ રૂપ જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિથી વિશિષ્ટજ્ઞાન થાય છે તેમ માનવું છે જ જોઈએ, જેમ સુરભિ ચંદનમાં થાય છે તેમ.
અહીં કાર્ય-કારણભાવ સિદ્ધ થઈ ગયા પછી વિશિષ્ટજ્ઞાન માટે જ્ઞાનલક્ષણા આ પ્રયાસત્તિને જે માનવી પડે છે તે ફલમુખગૌરવ હોવાથી નિર્દષ્ટ છે.
આમ નક્કી થાય છે કે તમાવતિ તત્કાર જ્ઞાન જે છે તે અન્યથાખ્યાતિ અર્થાત્ ભ્રમાત્મક જ છે.
વળી જ્યાં રંગ અને રજત છે ત્યાં કોઈને બે રાતે હે વ એવું જ્ઞાન થયું. તમે જ સંવાદિપ્રવૃત્તિ પ્રત્યે તો વિશિષ્ટજ્ઞાનને કારણે માનો જ છો ને ? તો અહીં પણ રત્વ છે - રજત અને રજતત્વવત્ રરૂપ વિશિષ્ટજ્ઞાન હાજર જ છે. વળી અહીં કારણ સામગ્રીનો છે જ અભાવ હોવારૂપ બાધ છે તેમ તમે નહીં કહી શકો, કેમકે સ્વસંયુક્ત રજતમાં સમાવેત જ - રત્વનું જ્ઞાન થયું છે અને સ્વસંયુક્ત રંગમાં સમવેત રજતત્વનું જ્ઞાન થયું છે. અને તે આ આ જ્ઞાનમાં કારણભૂત સ્વસંયુક્તસમાવેતત્વ સંબંધરૂપ કારણ હાજર છે. આમ અહીં આ વિશિષ્ટબુદ્ધિ હોવાથી તમારા મતે સંવાદિપ્રવૃત્તિ જ થવી જોઈએ. પણ હકીકતમાં તો એ અહીં રજતત્વવત્ રજત અને રત્વવત્ રનું જ્ઞાન થવાને બદલે રજતત્વવત્ રંગ અને
રંગવદ્ રજત રૂપ વિસંવાદી જ્ઞાન થયું છે. છે. તેથી વિસંવાદિપ્રવૃત્તિ પ્રત્યે પણ વિશિષ્ટબુદ્ધિ કારણ છે તેમ નક્કી થાય છે. અને છે તે માટે જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ માનવાનું ગૌરવ ન કરીએ તો પણ આવા સ્થળોએ તમારે જ વિશિષ્ટબુદ્ધિને અપ્રમા પ્રત્યે કારણ માનવું જ જોઈએ. છે. આમ વિશિષ્ટબુદ્ધિ હોવા છતાં પ્રમાત્મક જ્ઞાન થતું ન હોવાથી તમારે અન્યથાખ્યાતિને પણ આવા સ્થળે માનવી જ જોઈએ.
વળી જ્યારે રજત અને રંગમાં “આ રંગ અને રજત છે' તેવું જ્ઞાન થશે ત્યારે ત્યાં આ વિશિષ્ટજ્ઞાનને કારણે નહીં માનો અને ભેદાગ્રહને કારણ માનશો તો એકીસાથે એક જ આ વસ્તુમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ થવાની આપત્તિ આવશે, કેમકે તમે અન્યથાખ્યાતિ જેવી છે જે વસ્તુ તો માનતા જ નથી. છે જ્યારે રજત-રંગમાં “આ રંગ-રજત છે' તેવું જ્ઞાન થયું છે ત્યારે રંગમાં રજતભેદનો છે એ તો અગ્રહ છે, કેમકે રંગને રજત જ માનેલું છે. તેથી રંગમાં રજત સમજીને પ્રવૃત્તિ થશે. આ િવળી રંગમાં રંગભેદનો પણ અગ્રહ છે, કેમકે રંગ એ રજત છે એટલું જ જ્ઞાન છે, પણ
# #
#
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૮) કિ જ
છે કે આ