________________
જ આપ્યો છે ત્યાં કારણ હોવા છતાં પ્રતિબંધક પિત્તાદિ દોષની હાજરી હોવાથી જ કાર્ય છે જ થયું નથી. પણ તેથી કાંઈ ગુણની કારણતા દૂર થતી નથી.
દોષોઃ દોષો અનેક છે : પિત્ત, દૂરત્વ, મંડૂકવસાંજનાદિ, શંખમાં પીતત્વની બુદ્ધિ છે થાય છે તેમાં પિત્ત દોષ કારણ છે. ચન્દ્રાદિમાં સ્વલ્પ પરિમાણનો ભ્રમ થાય છે તેમાં દૂર– દોષ કારણ છે. વાંસને જોતાં ક્યારેક સર્પનું ભ્રમાત્મક જ્ઞાન થાય છે તેમાં દેડકાંના આ ચૂર્ણનું અંજન કારણ છે. આ બધા અપ્રમ-જનક દોષો છે. कारिकावली : प्रत्यक्षे तु विशेष्येण विशेषणवता समम् ।
सन्निकर्षो गुणस्तु स्यादथ त्वनुमितौ पुनः ॥१३२॥ पक्षे साध्यविशिष्टे तु परामर्शो गुणो भवेत् । शक्ये सादृश्यबुद्धिस्तु भवेदुपमितौ गुणः ॥१३३॥ शाब्दबोधे योग्यतायास्तात्पर्यस्याथ वा प्रमा ।
गुणः स्याद् भ्रमभिन्नं तु ज्ञानमत्रोच्यते प्रमा ॥१३४॥ * मुक्तावली : अथ के गुणा इत्याकाङ्क्षायां प्रत्यक्षादौ क्रमशो गुणान् ।
दर्शयति-प्रत्यक्षे त्विति । प्रत्यक्षे विशेषणवद्विशेष्यसंनिकर्षों गुणः । अनुमितौ * साध्यवति साध्यव्याप्यवैशिष्ट्यज्ञानं गुणः । एवमग्रेऽपि उह्यम् । प्रमा * निरूपयति-भ्रमभिन्नमिति ॥
મુક્તાવલી : ગુણો : પ્રમા-જ્ઞાનનું જનક ગુણ છે. પ્રત્યક્ષના પ્રમ-જ્ઞાનમાં વિશેષાવતોગનિષે ગુનઃ |
પીતઃ શ સ્થળે શિવ સાથે સંનિકર્ષ છે માટે શંખનું તો પ્રમાત્મક જ્ઞાન જ થાય જ છે, કેમકે અહીં વિશેષણવતુ વિશેષ્ય સાથેનો સંનિકર્ષ હાજર છે. પણ સંશયાત્મક આ
સ્થળે પુરોવર્તી પદાર્થની સાથે જે સંનિકર્ષ છે તે સીધો ધર્મી સાથે છે, અર્થાત્ વિશેષણવદ્ વિશેષ્ય સાથે સંનિકર્ષ નથી. એટલે જ પુરોવર્સી પદાર્થમાં વૃક્ષત્વ છે કે પુરુષત્વ? તેવો
સંશય થવા રૂપ અપ્રમાત્મક જ્ઞાન થાય છે. પણ જો અહીં પુરોવર્સી પદાર્થમાં (વૃક્ષમાં) આ આ વિશેષણવદ્ વિશેષ્ય સાથે અર્થાત્ વૃક્ષત્વવત્ વૃક્ષ સાથે સંનિકર્ષ હોત તો પ્રમા જ થાત છે કે આ વૃક્ષ છે. પણ વૃત્વવદ્ વૃક્ષનું જ્ઞાન નથી માટે જ અપ્રમા=સંશયાત્મક બુદ્ધિ થાય છે
આ બાબત ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૮)