________________
હાજર ન હોવાથી સંશયાત્મક જ્ઞાન થવા રૂપ કાર્ય થતું નથી, તેથી અન્વયવ્યભિચાર જ
છે જ નહીં. વિશેષ ધર્મનું જ્ઞાન એ સંશયાત્મક જ્ઞાન થવામાં પ્રતિબંધક બને છે. તેથી જ જ પ્રતિબંધક એવા વિશેષ ધર્મના જ્ઞાનનો અભાવ ન હોવાથી જ અહીં સંશય ન થતાં જ નિશ્ચય થાય છે.
સાધારણ ધર્મનું જ્ઞાન જેમ સંશય પ્રત્યે કારણ છે તેમ અસાધારણ ધર્મનું જ્ઞાન પણ ક, સંશય પ્રત્યે કારણ છે. શબ્દ– એ શબ્દનો અસાધારણ ધર્મ છે. આ શબ્દ– ધર્મ આકાશ, આત્મા, દિશા વગેરે નિત્ય પદાર્થોમાં જેમ રહેતો નથી (આકાશમાં શબ્દ રહે છે, શબ્દતી નહીં. તે તો શબ્દમાં જ રહે.) તેમ ઘટ, પટ વગેરે અનિત્ય પદાર્થોમાં પણ રહેતો નથી.
આ અસાધારણ શબ્દ– ધર્મ માત્ર શબ્દમાં જ રહે છે અને તેથી જ શબ્દો નિત્યો ન વા? ૪ ઇત્યાકારક સંશય ઉત્પન્ન થાય છે. * मुक्तावली : विप्रतिपत्तिस्तु शब्दो नित्यो न वेत्यादिशब्दात्मिका न संशय-*
कारणम् । शब्दव्याप्तिज्ञानादीनां निश्चयमात्रजनकत्वस्वभावात्, किन्तु तत्र * शब्देन कोटिद्वयज्ञानं जन्यते संशयस्तु मानस एवेति । एवं ज्ञाने प्रामाण्य* संशयाद् विषयसंशय इति । एवं व्याप्यसंशयादपि व्यापकसंशय इत्यादिकं * बोध्यम् । किन्तु संशये धर्मिज्ञानं धर्मीन्द्रियसन्निकर्षो वा कारणमिति ॥ પર મુક્તાવલી : સાધારણ ધર્મ અને અસાધારણ ધર્મ સંશયજ્ઞાનના કારણ હોવા છતાં પણ ક વિપ્રતિપત્તિ જ્ઞાન સંશયનું કારણ નથી. વિરોધી મતબોધક વાક્યને વિપ્રતિપત્તિ કહેવાય. જ જ ન્યાયસૂત્રમાં તો વિપ્રતિપત્તિને પણ સંશયનું કારણ માન્યું છે પરંતુ તે બરાબર નથી, શું કારણ કે વિપ્રતિપત્તિથી નિશ્ચયાત્મક જ્ઞાન જ થાય છે પણ સંશયાત્મક જ્ઞાન થતું નથી. તે
એકે કહ્યું કે શબ્દો નિત્ય: શત્નીત્ જે આ વાક્ય બોલ્યો છે તેને તો “શબ્દ નિત્ય છે છે તેવો નિશ્ચય જ છે. આ સાંભળીને બીજી વ્યક્તિએ નિશ્ચયપૂર્વક વિરોધ કર્યો કે એ આ શબ્દો નિત્ય: #ાર્વત્રી શ્રોતાએ આ બે ય વિરોધી વાક્યો સાંભળ્યા. આ બંને વાક્યો
વિરુદ્ધાર્થબોધક છે છતાં નિશ્ચયપૂર્વક બોલાયેલા છે, તો શબ્દાત્મિકા આ બે વિરોધી આ વાક્યોરૂપ વિપ્રતિપત્તિ સાંભળવાથી સંશયાત્મક બોધ શી રીતે થઈ શકે ? નિશ્ચયાત્મક મા
વાક્યથી શાબ્દબોધ પણ નિશ્ચયાત્મક જ થાય. જ શબ્દ અને વ્યાપ્તિજ્ઞાન એ માત્ર નિશ્ચયના જ જનક હોય છે પણ સંશયના નહીં. આ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૮૨)