________________
कारिकावली : स संशयो मतिर्या स्यादेकत्राभावभावयोः ।
साधारणादिधर्मस्य ज्ञानं संशयकारणम् ॥१३०॥ * मुक्तावली : संशयं लक्षयति-स संशय इति । एकथर्मिकविरुद्धभावा
भावप्रकारकं ज्ञानं संशय इत्यर्थः । साधारणेति । उभयसाधारणो यो धर्मः,* तज्ज्ञानं संशयकारणम्। यथा उच्चस्तरत्वं स्थाणुपुरुषसाधारणं ज्ञात्वाऽयं स्थाणुर्न वेति संदिग्धे । एवमसाधारणधर्मज्ञानमपि कारणम् । यथा शब्दत्वस्य * नित्यानित्यव्यावृत्तत्वं शब्दे गृहीत्वा शब्दो नित्यो न वेति संदिग्धे । છે મુક્તાવલી: (૨) સંશય: પથવિરુદ્ધમાવામાdવારજ્ઞાન સંશય: એક જ એ જ ધર્મી વસ્તુમાં ભાવ અને અભાવપ્રકારક જે જ્ઞાન થાય તે સંશય કહેવાય. વૃક્ષમાં છે જે વૃક્ષત્વ અને વૃક્ષવાભાવ (પુરૂષત્વ) પ્રકારક જ્ઞાન તે સંશય કહેવાય.
ધર્મી એ પુરોવર્સી પદાર્થ હોય. અને પુરોવર્સી જે પદાર્થ હોય તેમાં સંશય હોઈ છે શકે નહીં, કેમકે તેના નિશ્ચય વિના અર્થાત્ “આ પુરોવર્સી પદાર્થ છે' તેવા નિશ્ચય વિના તો તે પુરોવર્સી પદાર્થમાં સંશય જ શી રીતે થઈ શકે ? તેથી પુરોવર્તી પદાર્થમાં સંશય , આ કદાપિ હોઈ શકે નહીં પણ તેના પ્રકારમાં સંશય હોય છે, અર્થાત્ “આ પુરોવર્સી પદાર્થ
એ પુરુષત્વવત્ છે કે સ્થાણુત્વવ?” તેવો સંશય પડે છે. તેથી કહ્યું છે કે પુરોવર્સી પદાર્થમાં રહેલા ભાવ અને અભાવપ્રકારક જ્ઞાનને સંશય કહેવાય છે. છે જો ‘એકધર્મી' પદનું ઉપાદાન કરવામાં ન આવે તો અમારૂપ નિશ્ચયાત્મક જ્ઞાનમાં હું અતિવ્યાપ્તિ આવે છે. પર્વતમાં વિલિમકારક જ્ઞાન અને હૃદમાં વહુન્યભાવપ્રકારક જ્ઞાન છે ત્ર થાય છે. આમ તે વિરુદ્ધભાવાભાવપ્રકારક જ્ઞાન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ થઈ, કેમકે છે.
આ જ્ઞાન સંશયાત્મક નથી. આ અતિવ્યાપ્તિ નિવારવા એકધર્મી પદનું ઉપાદાન કર્યું છે. છે હવે એક જ ધર્મમાં વિરુદ્ધભાવાભાવપ્રકારક જ્ઞાન સંશયાત્મક હોવાથી અતિવ્યાપ્તિ છે જ નથી. આ વૃક્ષમાં કપિસંયોગ શાખાવચ્છેદન હોય છે અને મૂલાવચ્છેદન કપિસંયોગાભાવ ન હોય છે. તેથી એક જ ધર્મી વૃક્ષમાં કપિસંયોગત્વ અને કપિસંયોગાભાવત્વરૂપ આ ભાવાભાવપ્રકારક જ્ઞાન થઈ શકે છે અને તે તો નિશ્ચયાત્મક જ છે. તેથી જો વિરુદ્ધ પદનું
ઉપાદાન ન કરો તો નિશ્ચયાત્મક જ્ઞાનમાં સંશયનું લક્ષણ ઘટી જવાથી અતિવ્યાપ્તિ .
સ,
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૨૮) શાયઢિાનમતાવલી ભાગ-૨ ૦ (s