________________
જે . પૃથસ્વ-નિરૂપણ
જ कारिकावली : संख्यावत्तु पृथक्त्वं स्यात्पृथक्प्रत्ययकारणम् ॥११३॥
अन्योन्याभावतो नास्य चरितार्थत्वमिष्यते ।
अस्मात्पृथगिदं नेति प्रतीतिर्हि विलक्षणा ॥११४॥ , मुक्तावली : पृथक्त्वं निरूपयति - संख्यावदिति । पृथक्प्रत्ययासाधारणं कारणं पृथक्त्वम् । तन्नित्यतादिकं संख्यावत् । तथाहि-नित्येष्वेकत्वं नित्यम्,
अनित्येष्वनित्यम् । अनित्यमेकत्वमाश्रयद्वितीयक्षणे चोत्पद्यते, आश्रयनाशात् * * नश्यति, तथैकपृथक्त्वमपि, द्वित्वादिवच्च द्विपृथक्त्वादिकमपीत्यर्थः।
મુક્તાવલી : (૭) પૃથકત્વ-નિરૂપણ : ‘આ આનાથી પૃથફ (ભિન્ન) છે તેવા છે પ્રત્યયનું (જ્ઞાનનું) જે અસાધારણ કારણ છે તે પૃથક્વ છે. આકાશાદિમાં અતિવ્યાપ્તિ છે નિવારવા અસાધારણ પદનું ઉપાદાન કર્યું છે.
નિત્ય દ્રવ્યોમાં રહેલું પૃથફત્વ નિત્ય છે અને અનિત્ય દ્રવ્યોમાં રહેલું પૃથફત્વ અનિત્ય છે.
અનિત્ય પૃથફત્વ તેના આશ્રયની ઉત્પત્તિ થયા પછીની ક્ષણે પોતાના આશ્રયમાં જ જ ઉત્પન્ન થાય છે, કેમકે પ્રથમ ક્ષણે તો તમામ અવયવી દ્રવ્યો નિર્ગુણ અને નિષ્ક્રિય હોય છે જ છે. તેથી ઉત્પત્તિની ઉત્તરક્ષણમાં તેનામાં પૃથકત્વ ગુણની ઉત્પત્તિ થાય છે. અને આ જ આશ્રયનો નાશ થવાથી પૃથક્વ ગુણનો પણ નાશ થાય છે, અર્થાત્ આશ્રયરૂપ અવયવી છે એ દ્રવ્યના નાશની ઉત્તરક્ષણે પૃથત્વનો નાશ થાય છે. છે દ્વિવાદિ સંખ્યાની જેમ દ્વિપૃથફલ્વાદિ જાણવા.
એકપૃથકૃત્વ પણ દ્વિવાદિની જેમ દ્વિષ્ટ છે. બે ઘડા પડ્યા હોય તો ત્યાં એક ઘટનું છે બીજા ઘટ સાથે એકપૃથફત્વ છે, અર્થાત્ એકપ્રતિયોગિકેકાનુયોગિકપૃથક્ત છે. છે. એ જ રીતે દ્વિપૃથકત્વાદિ પણ દ્વિષ્ઠ છે. ત્રણ ઘડા પડ્યા હોય ત્યાં એક ઘડાનું બાકીના બે ઘડા સાથે દ્વિપૃથફત્વ છે, અર્થાત્ એકપ્રતિયોગિકલ્યનુયોગિકપૃથક્ત છે.
એકપૃથકત્વ : આ એક વસ્તુ આનાથી પૃથફ છે.
ઢિપૃથકત્વ : આ બે વસ્તુઓ આનાથી પૃથક્ છે. * मुक्तावली : नन्वयमस्मात् पृथगित्यादावन्योन्याभावो भासते तत्कथं . 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૬૩) કોઇ ન શકે છે