________________
આ ઘટનું અસમવાધિકારણ કપાલદ્રયસંયોગ નાશ પામ્યો. અને અસમવાધિકારણ-નાશે આ કાર્યનો પણ નાશ અવશ્ય થતો હોવાથી પૂર્વઘટનો નાશ થયો છે તેમ માનવું જ જોઈએ. આ છે અને હજુ ઘટ તો દેખાય છે તેથી માનવું જ જોઈએ કે પૂર્વઘટનો નાશ થયા પછી આ આ નવો ઘટ ઉત્પન્ન થયો છે જેમાં પૂર્વઘટનું ઘણું સાજાત્ય હોવાથી આપણને “આ તે જ - ઘટ છે' તેવી ભ્રાન્ત પ્રત્યભિજ્ઞા થાય છે. આ તેથી પરિમાણનો નાશ તેના આશ્રય એવા અવયવીના નાશથી થાય છે તેમ સિદ્ધ જ થાય છે. ** मुक्तावली : न च पटाद्यनाशेऽपि तन्त्वन्तरसंयोगात्परिमाणाधिक्यं न ॐ स्यादिति वाच्यम्, तत्रापि वेमाद्यभिघातेनाऽसमवायिकारणतन्तुसंयोग* नाशात् पटनाशस्यावश्यकत्वात् । किञ्च तन्त्वन्तरस्य तत्पटावयवत्वे पूर्वं तत्पट
एव न स्यात्, तन्त्वन्तररूपकारणाभावात्, तन्त्वन्तरस्यावयवत्वाभावे च न तेन परिमाणाधिक्यं संयुक्तद्रव्यान्तरवत् । तस्मात्तत्र तन्त्वन्तरसंयोगे सति पूर्वं । * पटनाशस्ततः पटान्तरोत्पत्तिरित्यवश्यं स्वीकार्यम् । अवयविनः प्रत्यभिज्ञानं तु * * साजात्येन दीपकलिकादिवत् । છે. મુક્તાવલી : શંકાકાર : તમારા મતે તો પરિમાણાશ્રયનો નાશ થાય તો જ આ કે પરિમાણનો નાશ થાય, અન્યથા ન જ થાય અને તેથી જો પટાદિનો નાશ થાય તો એ જ પરિમાણાધિક્ય થાય અને પટાદિનો નાશ ન થાય તો પટાદિ-પરિમાણાધિક્ય પણ ન
મક જ થાય.
પરંતુ હવે જુઓ; એક આખો પટ છે. તેની સાથે તત્ત્વન્તરનો સંયોગ કર્યો. હવે તે અહીં પટનો નાશ તો થયો જ નથી અને છતાં પટનું પરિમાણ વધ્યું છે તેવું તો સ્પષ્ટ આ રીતે પ્રત્યક્ષ થાય જ છે. તેથી પૂર્વ પરિમાણનો નાશ થયો અને નવું પરિમાણ ઉત્પન્ન કી થયું. પરંતુ તમે તો પટાદિ-નાશે જ પરિમાણનાશ માનો છો, જ્યારે અહીં તો પટાદિનો
નાશ થયા વિના જ પરિમાણનો નાશ થયો અને નવા પરિમાણની ઉત્પત્તિ થઈ, માટે જ કર કારણ ન હોવા છતાં કાર્ય થવાથી વ્યતિરેકવ્યભિચાર આવ્યો. છે નૈયાયિકઃ ના, પટનો નાશ થવાથી જ પૂર્વપરિમાણનો નાશ થયો છે. તેથી કારણ એ એ હાજર હોવાથી જ કાર્ય થયું હોવાથી વ્યતિરેકવ્યભિચાર છે જ નહીં.
જા જ છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૬૦)
છે