________________
છે અણુપરિમાણ છે, પણ તેનાથી ઉત્પન્ન થતાં ત્રસરેણુનું તો મહત્પરિમાણ છે. તેથી છે. અણુપરિમાણે સ્વમાનજાતીય નહીં પણ સ્વવિજાતીય મહત્પરિમાણને ઉત્પન્ન કર્યાની
આપત્તિ આવી. તેથી કયણુકના પરિમાણને ત્રસરેણના પરિમાણનું કારણ શી રીતે માની જ શકાય ?
વળી પૂર્વે જોયા પ્રમાણે પરમાણુના પરિમાણથી ઉત્પન્ન થયેલા ચણકનું પરિમાણ છે સૂક્ષ્મતર ઉત્પન્ન થશે અને આ ચણકના પરિમાણથી ઉત્પન્ન થનાર ત્રસરેણુનું પરિમાણ આ એ પોતાના કરતાં ઉત્કૃષ્ટ અર્થાત્ અણુતમ=સૂક્ષ્મતમ ઉત્પન્ન થશે. અને પછી ચણકના જ આ પરિમાણથી ઉત્પન્ન થનાર ચતુરણકનું પરિમાણ તેનાથી ય સૂક્ષ્મ થશે. એમ કરતાં કરતાં જ છે. છેલ્લે કપાલના પરિમાણથી ઉત્પન્ન થનારા ઘટનું પરિમાણ કપાલના અતિસૂક્ષ્મ પરિમાણ છે છે કરતાં ય સૂક્ષ્મતર માનવું પડશે. આ રીતે કપાલિકા, કપાલ, ઘટ વગેરે તમામ
અવયવીઓનું પરિમાણ પરમાણુના પરિમાણ કરતાં ય અત્યંત સૂક્ષ્મ બની જતાં જગતની તમામ વસ્તુઓનું અપ્રત્યક્ષ થઈ જવાની આપત્તિ આવશે, કેમકે મહત્પરિમાણ દ્રવ્યછે ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે કારણ છે. તે મહત્પરિમાણનો જ અભાવ થઈ જતાં કોઈપણ દ્રવ્યનું છે
ચાક્ષુષપ્રત્યક્ષ ન થવાની આપત્તિ આવશે. આ આ આપત્તિના નિવારણ માટે જ પરમાણુના પરિમાણને યણુકના પરિમાણનું આ કારણ મનાતું નથી કે ચણકના પરિમાણને ત્રસરેણના પરિમાણનું કારણ મનાતું નથી. - તેથી તણુકનું અને ત્રસરેણુનું પરિમાણ એ પરિમાણજન્ય પરિમાણ માની શકાય નહીં. આ જ શંકાકાર : જો ચણક અને ત્રસરેણનું પરિમાણ એ પરિમાણજન્ય પરિમાણ નથી જ છે તો કોનાથી જન્ય પરિમાણ છે ? જ નૈયાયિક : ક્યણુકનું પરિમાણ પરમાણુક્રયમાં રહેલી હિન્દુ સંખ્યાથી જન્ય માનવું છે
જોઈએ અને વ્યણુક-ત્રસરેણુનું પરિમાણ ચણકમાં રહેલી ત્રિત્વ સંખ્યાથી જન્ય માનવું છે છે. જોઈએ. ત્રિત્વ એ બહુત્વ સંખ્યા છે, તેથી ત્રિત્વ સંખ્યાથી ઉત્પન્ન થયેલા પરિમાણને તો જ મહત્પરિમાણ કહેવાય છે. આમ યણુક અને ચણકનું પરિમાણ દ્વિત્વ-ત્રિત્વ સંખ્યાથી જન્ય હોવાથી તેમને સંખ્યાજન્ય પરિમાણ કહેવાય છે. कारिकावली : परिमाणं घटादौ तु परिमाणजमुच्यते ।
प्रचयः शिथिलाख्यो यः संयोगस्तेन जन्यते ॥११२॥ परिमाणं तूलकादौ नाशस्त्वाश्रयनाशतः ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૫) છે તે જ છે પણ