________________
છે તેથી ત્રિત્વાદિથી બહુત્વ કોઈ ભિન્ન સંખ્યા નથી પણ એક જ છે. જો તમે આ ત્રિત્વાદિથી બહુત્વને ભિન્ન માનશો તો “આ સેના કરતાં આ સેના બહુતર છે તેવી જ
જે પ્રતીતિ થાય છે તે અનુપપન્ન થવાની આપત્તિ આવશે. જો બહુત્વને ત્રિતાદિથી જ ભિન્ન એક સ્વતંત્ર સંખ્યા માનવામાં આવે તો બે ય સેનામાં બહુત્વ રહ્યું હોવાથી આ - બે સેના બહુ છે, અર્થાત્ મોટી છે એટલું જ જ્ઞાન થાય, પણ આ સેનાથી આ સેના મા મોટી છે તેવી બહુ-બહુતરની પ્રતીતિ થઈ શકે નહીં. આ અમારા મતે તો નિત્યાદિ સંખ્યાઓ જ બહુ–સંખ્યા છે. એટલે ત્રિતાદિના મા તારતમ્યથી બહુ-બહુતરનું તારતમ્ય પણ ઉપપન્ન થઈ જ જશે. તેથી બહુત્વને કાર છે ત્રિત્વાદિથી ભિન્ન સંખ્યા મનાય નહીં.
છે. જો
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૫) ક જ છે