________________
છેઅર્થાત્ શ્યામનાશ-ક્ષણમાં પણ તેને રહેવું જોઈએ. તેથી અગ્નિસંયોગે કચણુકનાશ
પૂર્વેક્ષણમાં, ચણુકનાશક્ષણમાં અને શ્યામનાશ-ક્ષણમાં એમ ત્રણ ક્ષણમાં રહેવું છે જ જોઈએ. પરંતુ અગ્નિસંયોગ તો ક્ષણિક છે. તે ત્રણ ક્ષણ સુધી રહી શકે જ નહીં, વધુમાં જ જ વધુ બે ક્ષણ જ રહી શકે. તમામ ક્ષણિક વસ્તુઓની પ્રથમ ક્ષણે ઉત્પત્તિ, બીજી ક્ષણે આ સ્થિતિ અને ત્રીજી ક્ષણે નાશ હોય જ. તેથી જે અગ્નિસંયોગથી ચણુકનાશ થયો છે તે તે જ અગ્નિસંયોગથી રક્તગુણની ઉત્પત્તિ થઈ છે તેમ માની ન શકાય.
આમ કયણુકનાશક અગ્નિસંયોગ તો રક્તરૂપનો ઉત્પાદક નથી જ તેમ નક્કી થાય છે જ છે. તેથી જણુકનાશક અગ્નિસંયોગથી જ જો શ્યામરૂપનો નાશ થયો હોય તો, જો આ એ યક-નાશક અગ્નિસંયોગ રક્તરૂપનો ઉત્પાદક ન હોય તો શ્યામરૂપનો નાશક અને . અગ્નિસંયોગ પણ રક્તરૂપનો ઉત્પાદક ન જ હોય, કેમકે શ્યામરૂપનો નાશક અને આ છે ત્યણુકનાશક અગ્નિસંયોગ એક જ છે. मुक्तावली : किञ्च नाशक एव यद्युत्पादकः, तदा नष्ट रूपादावग्निनाशे नीरूपश्चिरं परमाणुः स्यात् । उत्पादकश्चन्नाशकः, तदा रक्तोत्पत्तौ तदग्निनाशे रक्ततरता न स्यात् । इत्येकादशक्षणा ॥ છે મુક્તાવલીઃ જો શ્યામનાશક અગ્નિસંયોગથી જ રક્તાઘુત્પત્તિ થાય છે તેમ માનો છે તો પરમાણમાં રક્તાઘુત્પત્તિનો જ અભાવ માનવાની આપત્તિ આવશે, કેમકે શ્યામરૂપનાશક અગ્નિસંયોગ તો શ્યામરૂપનું નાશ કરીને ક્ષય પામી ગયો છે, કેમકે તે જ તો ચણુકનાશની પૂર્વેક્ષણે ઉત્પન્ન થયેલો હતો. આમ શ્યામરૂપનાશ ક્ષણે જ તે ક્ષય જ થઈ ગયો હોવાથી તેનામાં રક્તોત્પત્તિનું સામર્થ્ય હોવા છતાં તે શ્યામનાશની ઉત્તરક્ષણે જ જ રક્તોત્પત્તિ શી રીતે કરે ? કેમકે શ્યામનાશ-ક્ષણે જ તે હાજર નથી. આમ શ્યામનાશક - અગ્નિસંયોગને જ રક્તોત્પત્તિનું કારણ માનવામાં તો રક્તોત્પત્તિની પૂર્વેક્ષણમાં તે જ કારણની ગેરહાજરી હોવાથી પરમાણમાં રક્તરૂપ જ ઉત્પન્ન નહીં થાય. માટે આ શ્યામરૂપનાશક અગ્નિસંયોગને જ રક્તરૂપોત્પાદક મનાય નહીં. તો તૈયાયિક : જો શ્યામનાશક અગ્નિસંયોગને રક્તરૂપોત્પાદક માનવામાં પરમાણુ છે નીરૂપ બની જવાની આપત્તિ આવતી હોય તો રક્તરૂપોત્પાદક અગ્નિસંયોગને છે આ શ્યામરૂપનાશક માનો ને ? હવે યણુકનાશ-ક્ષણે જે અગ્નિસંયોગ ઉત્પન્ન થશે તે છે એ પછીની ક્ષણે શ્યામરૂપનો નાશક બનશે અને શ્યામરૂપનાશ-ક્ષણે તે અગ્નિસંયોગની છે
0 0 0
ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૩) કે આ જ