________________
ટૂંકસાર :
' અનેક અવયવથી નિષ્પન્ન અવયવીમાં
૨સ
રૂપ
ગંધ
સ્પર્શ પ્રાચીનો | ચિત્ર | નીરસ | નિર્ગધ | ચિત્ર નવ્યો : | અનેક | નીરસ | નિર્ગધ | અનેક
અંતમાં “વતિ પદ દ્વારા મુક્તાવલીકારે નવ્યોના આ મતમાં પોતાનો અસ્વરસ છે છે સૂચિત કર્યો છે. તેઓ કહે છે કે જયારે ચિત્રરૂપની પ્રતીતિ થાય જ છે ત્યારે, લાઘવથી - અનેક રૂપ માનવાને બદલે એક રૂપ માનવાનું સિદ્ધ થઈ જ જાય છે ત્યારે, પછીથી એ
પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવની કલ્પના કરવાનું ગૌરવ એ ફલમુખગૌરવ હોવાથી દોષરૂપ છે જ નથી, માટે ચિત્ર રૂ૫ માનવું જ યોગ્ય લાગે છે. * कारिकावली : जलादिपरमाणौ तन्नित्यमन्यत् सहेतुकम् ।
मुक्तावली : जलादीति । जलपरमाणौ तेजःपरमाणौ च रूपं नित्यम् । * पृथिवीपरमाणुरूपं तु न नित्यं, तत्र पाकेन रूपान्तरोत्पत्तेः । न हि घटस्य पाकानन्तरं तदवयवोऽपक्व उपलभ्यते । न हि रक्तकपालस्य कपालिका
नीलावयवा भवति । एवं क्रमेण परमाणावपि पाकसिद्धेः । अन्यत् = * जलतेजःपरमाणुरूपभिन्नं रूपं सहेतुकं = जन्यम् ।
મુક્તાવલી : જલ-પરમાણુ અને તેજસ-પરમાણુનું રૂપ નિત્ય છે અને તે સિવાયના છે પૃથ્વી-પરમાણુ અને તમામ અવયવીનું રૂપ અનિત્ય છે. છે શંકાકાર : જલ-તેજસપરમાણુમાં નિત્ય રૂ૫ માનો છો તો પૃથ્વી-પરમાણુમાં નિત્ય
રૂપ કેમ નથી માનતા? જ નૈયાયિક : ઘટનો પાક થયા પછી તેના અવયવો કાંઈ અપક્વ રહેતા નથી. તેથી જ જ જયારે ઘટનું શ્યામરૂપ નાશ પામે છે અને તેમાં રક્તરૂપ ઉત્પન્ન થાય છે ત્યારે તેના પર
અવયવોમાં પણ શ્યામરૂપ નાશ પામીને રક્તરૂપ ઉત્પન્ન થાય જ છે. આમ પૃથ્વીઆ અવયવીમાં રૂપાન્તરની સાથે પૃથ્વી-અવયવોમાં પણ રૂપાન્તર થતું હોવાથી પૃથ્વીમા અવયવીના અવયવ પરમાણુમાં પણ રૂપાન્તર થાય જ છે અને તેથી હવે શી રીતે પૃથ્વીજ કે તે ન્યાયસિદ્ધામુક્તાવલી ભાગ-૨ ૦ (૨૨૨) 0 0 0 0