________________
છે તે જ દઢતા કહેવાય અને આવી દઢતા માટે નવા નવા સંસ્કારોની ઉત્પત્તિ માનવાની છે જ જરૂર નથી. * मुक्तावली : न च विनिगमनाविरहादेव ज्ञानत्वेनापि जनकत्वं स्यादिति वाच्यम्, विशेषधर्मेण व्यभिचाराज्ञाने सामान्यधर्मेणाऽन्यथासिद्धत्वात् । कथमन्यथा दण्डस्य भ्रमिद्वारा द्रव्यत्वेन रूपेण न कारणत्वम् ?
મુક્તાવલી : શંકાકાર : તમે અનુભવત્વેન અનુભવજ્ઞાનને સ્મરણનું કારણ માનો , છો અને અમે જ્ઞાનત્વેન અનુભવ-સ્મરણને સ્મરણનું કારણ માનીએ છીએ, તેથી જ આ વિનિગમના-વિરહ આવ્યો. તેથી તમારે પણ જ્ઞાનત્વેન અનુભવ અને સ્મરણને સ્મરણનું
- કારણ માનવું જોઈએ. આ નવ્યોઃ ના, અહીં વિનિગમના-વિરહ છે જ નહીં, કેમકે નિયમ છે કે વિશેષ ધર્મમાં જ જ જો વ્યભિચારનું જ્ઞાન ન હોય તો સામાન્યધર્મ અન્યથાસિદ્ધ બને છે, અર્થાત્ વિશેષ
ધર્મત્વેન કારણ માનવામાં કોઈપણ વ્યભિચાર આવતો ન હોય તો સામાન્યત્વેન કારણ એ માનવામાં ગૌરવ છે, તેથી વિશેષધર્મવેન જ કારણ માનવું જોઈએ.
પ્રસ્તુતમાં અનુભવજ્ઞાનત્વ એ વિશેષ ધર્મ છે અને જ્ઞાનત્વ સામાન્યધર્મ છે. હવે એ જ અનુભવત્વેન અનુભવજ્ઞાનને જ સ્મરણનું કારણ માનીએ તો કોઈપણ વ્યભિચાર જણાતો છે
નથી. માટે હવે ઉક્ત નિયમથી જ્ઞાનત્વેન જ્ઞાનને સ્મરણનું કારણ મનાય નહીં, માટે આ અનુભવત્વેન જ કારણ માનવું જોઈએ. આ શંકાકાર : તમારા નિયમમાં પ્રમાણ શું છે ? ક નવ્યો : તમે પણ આ નિયમ ક્યાં નથી માનતા ? રક્તદંડમાં જેમ રક્તદંડત્વ છે છે તેમ દંડત્વ અને દ્રવ્યત્વ પણ છે, છતાં તમે ઘટ પ્રત્યે દંડને દંડત્વેન જ કારણ કેમ માનો છે મ છો ? અને રક્તદંડત્વેન કે દ્રવ્યત્વેન કારણ કેમ નથી માનતા ?
દંડત્વેન જ દંડને કારણ મનાય છે, કારણ કે શ્યામદંડથી પણ ઘટ બની શકે છે. આ જ હવે જો ત્યાં રક્તદંડત્વેન કારણ માનો તો રક્તદંડ હાજર ન હોવા છતાં ઘટકાર્ય થવાથી જ જિ વ્યતિરેક-વ્યભિચાર આવ્યો. અહીં રક્તદંડત્વ વિશેષ ધર્મ છે અને દંડત્વ સામાન્યધર્મ છે. આ આ પણ વિશેષધર્મ રક્તદંડત્વેન કારણ માનવામાં વ્યભિચાર આવે છે માટે વિશેષધર્મ છે રક્તદંડત્વેને દંડને કારણ મનાતું નથી.
હવે દંડત્વ વિશેષધર્મ છે અને દ્રવ્યત્વ સામાન્યધર્મ છે, પણ વિશેષ ધર્મ દંડત્વેને દંડને પાર 0 0 0 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮૮) રે જ કે