________________
ज्ञानमनुमितिजनकम् । तच्च ‘पक्षे व्याप्य' इति ज्ञानं, 'पक्षो व्याप्यवान्' इति ज्ञानं च । अनुमितिस्तु ‘पक्षे व्याप्य' इति ज्ञानात् 'पक्षे साध्यम्' इत्याकारिका, 'पक्षो व्याप्यवान्' इति ज्ञानात् 'पक्षः साध्यवान्' * इत्याकारिका । द्विविधादपि परामर्शात् पक्षः साध्यवानित्येवाऽनुमितिरित्यन्ये ।
* પરામર્શ * મુક્તાવલી: પરામર્શ વ્યાથી પક્ષવૃત્તિત્વથી પરામર્શ
વ્યાપ્ય એટલે વ્યાપ્તિવિશિષ્ટ = ધૂમ. એ વ્યાખની પક્ષમાં વૃત્તિત્વની (વૈશિસ્ય) બુદ્ધિ એ જ પરામર્શ, અર્થાત્ વ્યાપ્તિવિશિષ્ટ ધૂમની પર્વતાત્મક પક્ષમાં સંબંધની બુદ્ધિ કરી તે જ પરામર્શ. વ્યાપ્ય એવો ધૂમ પક્ષ પર્વતમાં સંયોગસંબંધથી છે એવી જે બુદ્ધિ તે જ આ પરામર્શ. એટલે વ્યાપ્તિવિશિષ્ટ જે ધૂમ એ પક્ષમાં વૃત્તિ છે, પક્ષનો ધર્મ છે, એ ધૂમમાં
પક્ષધર્મતા છે એવું જે જ્ઞાન તે જ પરામર્શ. વ્યાપ્તિવિશિષ્ટપક્ષધર્મતા-જ્ઞાન એ પરામર્શ. છે આ પરામર્શાત્મક જ્ઞાન વિશિષ્ટવૈશિવગાણિ જ્ઞાન કહેવાય, કેમકે વ્યાપ્તિથી જ વિશિષ્ટ જે ધૂમ છે તેનાથી વિશિષ્ટ પર્વત છે. એટલે પર્વત એ વિશિષ્ટથી વિશિષ્ટ બન્યો છે
માટે પર્વતમાં વિશિષ્ટનું વૈશિર્ય રહ્યું. માટે આ પરામર્શ-જ્ઞાન વિશિષ્ટવૈશિવગાણિ છે આ જ્ઞાન કહેવાય. આવું જ્ઞાન અનુમિતિનું જનક છે. મિ પરામર્શાત્મક આ જ્ઞાનના બે આકાર પડે છે. પક્ષે વ્યાણ = પર્વતે ધૂમ અને पक्षो व्याप्यवान् = पर्वतो धूमवान् ।
આ બે ય પ્રકારના પરામર્શથી અનુમિતિ-કાર્ય થાય.
પ્રશ્નઃ પક્ષે વ્યાણઃ એવા પરામર્શથી જ્યાં અનુમિતિ થાય ત્યાં પક્ષો ચાણવાન છે આ એવા પરામર્શ વિના જ અનુમિતિ થઈ ને? પરામર્શ તો અનુમિતિનું કારણ છે. આમ કારણ એ
વિના કાર્ય થતાં વ્યતિરેક-વ્યભિચાર આવ્યો. એ જ રીતે જ્યાં પો વ્યાપ્યવાન એવા આ પરામર્શથી અનુમિતિ થઈ ત્યાં પક્ષે વ્યાપ્ય એવા પરામર્શ વિના અનુમિતિ થઈ માટે ત્યાં પણ વ્યતિરેક-વ્યભિચાર આવી જાય છે.
ઉત્તરઃ અમે કહીશું કે પક્ષે વ્યા: ઇત્યાકારક પરામર્શ જયાં હોય ત્યાં પક્ષે સાધ્યમ ન છે એવી જ અનુમિતિ થાય, અર્થાત્ પર્વતે દ્વિ એવી અનુમિતિ પ્રત્યે પર્વત ધૂમ: એવો એક જ પરામર્શ કારણ છે. અને પક્ષો વ્યાપ્યવાન ઇત્યાકારક પરામર્શ જ્યાં હોય ત્યાં
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦)
છે